________________
એટલે કે જીવ અને કર્મ. શ્રી નવકારના ધ્યાન દ્વારા જીવથી કર્મ છુટું થઈ જાય છે. ૬ X ૮ = ૪૮ એટલે કે શ્રી નવકારના ધ્યાનથી ૪૮ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૮ ૬ = ભાગફળ ૧, શેષ ૨, એટલે શ્રી નવકારના ધ્યાનથી ૮ કર્મમાં બંધાયેલ જીવને ૬ કાયની જયણાથી ૧ મોક્ષ માર્ગની પ્રાપ્તિ
થાય છે, અને શુભ-અશુભ કર્મ શેષ તરીકે જુદા રહી જાય છે. પ્ર. ૭ પાંચ પદના અક્ષરોની સંખ્યાનો આંક શું સૂચવે છે?
પાંચ પદના કુલ ૩૫ અક્ષરો છે. ૩+ ૫ = ૮ પંચપરમેષ્ઠીના ધ્યાનથી આઠ કર્મ છૂટી જાય છે. ૩ ૫ = ૧૫ શ્રી પંચપરમેષ્ઠિના ધ્યાનથી મનના ચાર વચનના ચાર, અને કાયાના સાત ભેદ મળી ૧પ યોગની શુદ્ધિ થાય છે. ૫ - ૩ = ૨ શ્રી પંચ પરમેષ્ઠિના સ્મરણથી જીવ અને અજીવનું સ્વરૂપ સમજાયછે. ૫૩ - ભાગફળ ૧ શેષ ૨ શ્રી પંચ પરમેષ્ઠિના જાપથી ૫ ઈન્દ્રિયોને મન-વચન-કાયાની શુદ્ધિના બળે કાબુમાં લેવાથી આત્માની શુદ્ધિ થાય છે, અને શેષ રહેલા શુભ
અને અશુભ કર્મ છૂટી જાય છે. પ્ર. ૮ ચૂલિકા (છેલ્લા ચાર પદ)ના અક્ષરોની સંખ્યા શું સૂચવે છે?
યુલિકાના ચારપદોના અક્ષરોની સંખ્યા ૩૩ છે. ૩+૩ = ૬ ચૂલિકાના રહસ્યને સમજવાથી ૬ કાયની રક્ષા કરવાનું બળ મળે છે. ૩*૩= ૯ ચૂલિકાને યોગ્ય રીતે સમજવાથી ૯ તત્વની શ્રદ્ધા મજબૂત થાય છે.
| [૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org