________________
પ્ર. ૧
શ્રી તમસ્કાર મહામંત્રતા સ્વરૂપને સમજાવતાર ૨૪ પ્રશ્નોતરી
(૨)
(૧૪ થી ૨૦ વર્ષના માટે)
શ્રી નમસ્કાર મહામંત્ર પદ્ય છે કે ગદ્ય ?
બન્ને છે. એટલે કે શરૂઆતના પાંચ પદ ગદ્ય અને છેલ્લા ચાર પદ પદ્ય છે.
પ્ર. ૨ (અ) શ્રી નમસ્કાર મહામંત્રનું આગમિક નામ શું ? શ્રી પંચમંગલ-મહાશ્રુતસ્કંધ (સચૂલિક) (આ) આગમિક નામનો અર્થ શો ?
પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવા રૂપે માંગલીક અને સઘળા આગમોની ઉત્પત્તિ માટે સ્કંધ એટલે થડ સમાન અને ચૂલિકા સહિત.
પ્ર. ૩ શ્રી નમસ્કાર મહામંત્રનું સૈદ્ધાંતિક નામ શું ?
શ્રી પંચ-પરમેષ્ઠિ-નમસ્કાર-મહામંત્ર.
પ્ર. ૪ શ્રી નમસ્કાર મહામંત્રનું પારિભાષિક નામ શું ? શ્રી નમસ્કાર મહામંત્ર
પ્ર. ૫ શ્રી નમસ્કાર મહામંત્રનું વ્યાવહારિક નામ શું ? શ્રી નવકાર મંત્ર.
પ્ર. ૬ અડસઠનો આંક શું સુચવે છે ? ૬ + ૮ = ૧૪ પૂર્વ
એટલે નવકા૨ ૧૪ પૂર્વનો સાર છે.
૬ + ૮ = ૧૪ ગુણસ્થાનક.
શ્રી નવકારના ધ્યાનથી ૧૪નું ગુણસ્થાનક (જેનાથી મોક્ષમાં જવાય છે) પ્રાપ્ત થાય છે.
૮ - ૬ = ૨
Jain Education International
[ ૭૨ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org