________________
એટલું જ બોલે આ વાત માત્ર છેલ્લા ભવની અપેક્ષાએ જાણવી. પ્ર. ૨૮ શ્રી નવકાર મંત્ર કોણે બનાવેલ છે.?
કોઈએ બનાવ્યો નથી! શાશ્વત છે! દરેક તીર્થકરોના શાસનમાં શ્રી નવકાર શબ્દથી અને અર્થથી (૬૮ અક્ષર પ્રમાણ) આવો, ને આવો જ હોય છે.
સંસાર ભૂલવાના ઉપાયો |
1
2
EI:
A RE,
કરી,
શ્રી નવકાર જાપમાં સંસાર ને ભૂલવા માટે યોગ્ય સ્વાધ્યાય અને ભક્તિયોગ જરૂરી છે. - તે સ્વાધ્યાયમાં પણ પૂર્વાચાર્યોના ગ્રંથોનું વાંચન ઓછામાં ઓછું દિવસમાં ૩૦ મીનીટ પણ કરવું. અને ભક્તિયોગમાં શ્રી વિતરાગ પ્રભુના પૂર્વાચાર્યકૃત સ્તવનો અર્થાનુસંધાન પૂર્વક ધીમા રાગે ગાવા. ભક્તિયોગમાં સંગીત મુખ્ય ન થઈ જાય, મનને ગમે તેવી તર્જના ગીતોનો મોહ વધી ન જાય તે ખાસ ધ્યાન રાખવું.
ના
'=
=
Iના
=
-: આરાધના માટે સાધક અને બાધક તત્વો :
શ્રી નવકારની આરાધનાના માધ્યમે અંતરશકિતઓના સ્રોતને (પ્રવાહને) પરમાત્મ શક્તિના ધોધ સાથે જોડાવા... (૧)આપણી નિખાલસતા, (૨)ગંભીરતા, | (૩) અહોભાવ અને, (૪)સંપૂર્ણ શરણાગતિ.
આ બાબતો ખાસ જરૂરી છે. (૧)અંતરની ક્ષુદ્રતા, (ર)અનધિકાર ચેષ્ટા - (૩)વધુપડતી જિજ્ઞાસા અને (૪)પોતાની હોંશીયારીનું પ્રદર્શન
આ ૪ બાબતો આરાધના માર્ગમાં મોટા અવરોધો છે.
Lis.
R.
? ર
[૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org