________________
અનર્થકારી સમજી માયા કષાય પર નિગ્રહ મેળવવાનું સામર્થ્ય મેળવે છે.
૩નવાર્ય ભગવંતનું આ રીતે આરાધના કરવાથી આચારશુદ્ધિના ફળ તરીકે વારિત્રાવાર જીવનમાં સ્વતઃ મૂર્ત થતો જાય છે.
(૪) ૩પધ્યાયિ:- સર્વજીવ હિતકર પ્રભુએ ભાખેલી દ્વાદશાંગી મૂલ સૂત્ર-પાઠને ભણાવવાની પવિત્ર ફરજ અદા કરવા રૂપે પ્રાણીમાત્ર અજ્ઞાનાદિના અંધકારમાંથી ઉદ્ધારનાર મહાપુરૂષોની સેવા-ઉપાસના આદિથી પાંચ ઇન્દ્રિયોમાં સૌથી પ્રબળ-દુર્જય ગણાતી રસેનેન્દ્રિય ના વિષયરૂપ રસ ને જીતવાનું અપૂર્વ બળ મળે છે.
કેમકે મોહના કાતિલ ઝેરને ઉતારનાર ગણધર ગુંફિત પુનિત દ્વાદશાંગીના અક્ષરો-પદો-વાક્યો અને આગમોના સંહિતાદિ શુદ્ધિ પૂર્વક ઉચ્ચાર કરવાની આદર્શ શૈલી પૂ. ઉપાધ્યાય ભગવંત દ્વારા મેળવી તે વાણીનોરસએવો અદ્દભૂત જીવનમાં અનુભવે છે. કે, જેની સામે ષડ્રેસના દેવતાઈ ભોજન પણ તુચ્છ લાગે. દુર્બલિકા પુષ્યમિત્રના પ્રત્યક્ષ દાખલાથી સ્વાધ્યાયના રસની સર્વોત્કૃષ્ટતા જ્ઞાની-ગુરૂ પાસેથી સમજનાર વિવેકી પુણ્યાત્મા અત્યંત દુર્જેય પણ રસ તોલુપત્તા પર સફળ કાબુ મેળવી શકે છે.
વળી દ્વાદશાંગી શ્રુતજ્ઞાનના પઠન-પાઠનાદિમાં જળવાતી જ્ઞાનાચારની મર્યાદાઓના સફળ પાલનથી ઉપજતા, વિનય, વિવેક, નમ્રતા, નિખાલસતા આદિ સદ્ગુણોના બળે ચાર કષાયોમાં દુર્જય ગણાતા અને માનવભવમાં જેની અધિકતા જગપ્રસિદ્ધ છે, તેમન કષાયને પણ સહેલાઈથી આરાધક પુણ્યાત્મા જીતી શકે છે.
આવા અદ્ભુત મહિમાશાલી ઉપાધ્યાયોની આરાધનાથી કર્મનિર્જરા માટેનું લક્ષ્ય શ્રુતજ્ઞાનના સ્વાધ્યાય આદિથી કેળવાયાથી વાસનાના નિગ્રહ રૂપ-ભાવસંવર રૂપ તપાવીર નું બળ આપમેળે પ્રગટે છે.
આ રીતે ઉપાધ્યાય ભગવંતની ઉપાસનાથી દુર્જય રસ નોલુપતી અને માનષિાય પર સફળ નિગ્રહ તથા તપાવાર નું સફળ પાલન સહેલાઈ પૂર્વક થાય છે.
(૫) સાઘુ :- વીતરાગ-પ્રભુના શાસનની મર્યાદાપૂર્વક આત્મશુદ્ધિના લક્ષ્યને સાકાર બનાવવા માટે જીવનમાં સંયમની પ્રતિષ્ઠા
[૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org