________________
જો શક્તિ મુજને મળે, તો આપું સહુને સુખ કર્મના બંધન ટાળીને, કામું સહુના દુ:ખ ...૧ મુજને દુ:ખ આપે ભલે, તો પણ હું ખમું તાસ સુખ પીરસવા સર્વને, છે મારો અભિલાષ ......૨ જગના પ્રાણી માત્રને, વ્હાલા છે નિજ પ્રાણ માટે મન વચન કાયથી, સદા કરું તસ ત્રાણ.....૩
આશીર્વાદ મુજને મળો, ભવોભવ એ મુજ ભાવ ત્રસ સ્થાવર જીવો બધા, દુખિયા કો નાવિ થાવ....૪
ભવોભવ એ મુજ ભાવના,જો મુજ ધાર્યું થાય તો શ્રી જિન શાસન વિષે, સ્થાપે જીવ બધાય....૫
| ઓછામાં ઓછું...
આરાધક આત્માએ પરિણતિની કેળવણી માટે અનન્ય ભાવ પૂર્વક પોતાની અનુકૂળતાએ દિવસમાં એકવાર પંચસુત્ર અથવા અમૃતવેલની સક્ઝાયનો પાઠ કરવો.........
[૧૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org