________________
નવકારના અક્ષરોમાંથી નીકળતા દિવ્યતેજમાં હું સ્નાન કરી રહ્યો છું” તેવા ભાવ પૂર્વક... ૩ નવકાર પટમાં ધીરે-ધીરે વાંચીને ગણવા... પછી માલા શરૂ કરવી... માળા આ રીતે ગણો.
--
opport ooooo
જાપની અંતિમ વેળાએ...
નવકારનો જાપ પૂરો થતાં બીજી પ્રવૃત્તિમાં જોડાવવાથી પેદા થયેલી શક્તિ વિખરાઈ જાય છે. પરિણામે. જાપ સાતત્ય આપણને અનુભૂતિ કરાવી શકતું નથી. આ વિપરાતી શક્તિને અટકાવવા તથા જાપના આંદોલનની શક્તિને સ્થિર કરવા નવકારનો જાપ પુરો થતાં “શ્રી નવકાર શક્તિને હું હૃદયમાં સ્થાપિત કરું છું.” એવા ભાવપૂર્વક નીચેનું વિધાન કરવું.
જ બે હાથ જોડી. આંખો બંધ કરી પરમેષ્ઠિ શ્રી નવકારનું ધ્યાન ધરી. ૧૨ નવકાર ગણવા પછી નીચેની પાંચ ગાથાઓ બોલવી.
[૧૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org