________________
સાગર સાત દુઃખ સોઈ જાય, આખું જે પદ ગણે પચાસ સાગર હણે, દુઃખ ને પાપ સહુ દૂર થાય, દિવસ થોડામાંહિ મુક્તિ થાય.
પાંચસે સાગર પાપ દુઃખ સહી ગયું, શ્રી નવકાર મુખ પૂર્ણ ભાષ્યો, અડસઠ અક્ષર પદ નવ ઉચ્ચરે,
મુક્તિ તરુફલ રસ તેણે ચાખ્યો, જીવ ચિહું ગતિ તેણે ભમત રાખ્યો....૩ નવકા૨વાલી એ જેહ નવપદ જહે, તેહથી અધિક ફલ આનુપૂર્વી,
તપ છ માસ સંવત્સર કર્મ દહે,
તેટલું કર્મ ખપે કહત કવિ;
એહ જિનશાસનને વાત કહેવી. ...૪ ચોપાઈ
મુક્તિ તણો અર્થી હોય, નવકારલય લગાવે સોય; શુભ ધ્યાને મન રાખજે, શ્રાવક તુજ આચાર. સાર વચન શ્રવણે સુણી, પહેરી અંબર સાર; ઋષભ કહે નિત્ય સમરીયે, આદિમંત્રનવકાર .૫
...૨
(૭) શ્રી નવકાર મહામંત્ર પદ
(રાગ : સમરોમંત્ર ભલો નવકાર)
ગણજો મંત્ર ભલો નવકાર, એહની સિદ્ધિનો નહિ પાર એના સમર્યાથી સુખ થાય, એના ગણવાથી દુઃખ જાય ! ગણજો . ૧
Jain Education International
સુખમાં ગણજો દુઃખમાં ગણજો, મરતાં પ્રેમથી સુણજો । ત્રિકણ૨યોગે હર ઘડી ગણજો, અવિચલ સુખડાં હરજો ! ગણજો. ૨
[૧૪૮]
For Private & Personal Use Only
www.jainelibrary.org