________________
આતમ.
ફણીધર શટીને, પ્રગટ થઈ ફૂલમાલ. શિવકુમાર જોગી, સોવનપુરૂષો કીધ,
એમ એણે મંત્ર, કાજ ઘણાના સિદ્ધ.
(૫) શ્રી નવકાર મહામંત્ર સ્તવન શ્રી નવકાર તણું સમરણ કરો, હૃદયકમલે ધરી ધ્યાન; આગે અનંત ચોવીશી હુઈ, તિહાં એહી જ પ્રધાન. આતમ ! સમર! સમર ! નવકાર !!! શ્રી જિનશાસનમાં સાર, પંચ પરમેષ્ઠિ ઉદાર, ત્રણ કાલ નિરધાર, સમય તું સુખકાર... ગર્ભવાસી જીવ ઈમ ચિતવતો, ધર્મ કરીશું સાર, જબ જન્મ્યો તવ વિસરી વેદના, એળે ગયો અવતાર..આતમ. જીહાં લગે આપ તિહાં સહુ, સાથી નિધનને સહુ મૂકે, ફૂડ કુટુંબ તણે કાજે તું, કાં આતમહિત ચૂકે !... આતમ. યમરાજ કેણે નવિ જીત્યો, સુકૃત કર્યું તે પોતે, અવસર બેર બેર નહીં આવે, જાય જનમ ઈમ જોતે...આતમ. સાર એહ છે અસાર સંસારે શ્રી જિનસેવા કરીએ, વિષય કષાય કરીને અલગા, જ્ઞાનવિમલ ગુણ ધરીયે....આતમ.
(૬) શ્રી નવકાર મહામંત્ર છંદ
આતમ.
પંચ પરમેષ્ઠી નવકાર ભણ જીવડા !
જાપ સમ અવર નહિ પુણ્ય કોઈ, ધ્યાન નવકાર મન નિશ્ચલ રાખતાં,
મુક્તિનો માર્ગ સુલભ હોઈ, જાપ જે કોઈ કરે પાતક તે દહે,
...૧
[૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org