________________
-, મધ :
GR
જ
!
(
( શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ગીત-સ્તવવા-છંદ-ધૂત-પદ વિગેરે
(૧)
શ્રી નવકાર-મહામંત્રના જાપથી મેળવવા યોગ્ય
આદર્શ વિચારધારાનું સુંદર ગીત
નવકાર મંત્રની હો!
માળા છે હાથમાં.... નવકાર સુખમાં છકાય નહિ ! દુઃખમાં રડાય નહિ !!
ભક્તિ ભૂલાય નહિહો.... માળા છે. ...૧ ધન સંઘરાય નહિ! એકલા ખવાય નહિ!!
મમતા રખાય નહિ હો.... માળા છે. ...૨ જુઠું બોલાય નહિ! ચોરી કરાય નહિ!!.
કોઈને ઠગાય નહિ હો... માળા છે. ...૩ ક્રોધ કરાય નહિ!કોઈને દુભાય નહિ!!
કોઈને નિંદાય નહિ હો..... માળા છે....૪ હું-પદ ધરાય નહિ! પરને પીડાય નહિ!!
પાપને પોષાય નહિ હો... માળા છે. ...૫ કુદષ્ટિ થાય નહિ! આળ દેવાય નહિ!!
ટોણું મરાય નહિ હો.... માળા છે....૬ અભક્ષ્ય ખવાય નહિ ! ટોકીઝ જવાય નહિ!!
ચાંલ્લો લજવાય નહિ હો.... માળા છે....૭ રાત્રે ખવાય નહિ! હોટલમાં જવાય નહિ!! વિવેક તજાય નહિ હો.... માળા છે. ...૮
[૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org