________________
આરાધકની અંતર - ભાવના
સર્વ વિશ્વમાં શાન્તિ પ્રગટો ! થાઓ સૌ કોનું કલ્યાણ –
સર્વલોકમાં સત્ય પ્રકાશો ! દિલમાં પ્રગટો શ્રી ભગવાન ! ...(૧)
શાન્તિ તુષ્ટિ પુષ્ટિ પામો ! જીવો પામો મંગળ માળ ! આત્મિક ઋદ્ધિ સિદ્ધિ પામો ! પામો સહુપદ નિરવાણ !...(૨) શ્રી નવકારના આરાધકે ખૂબ ખૂબ ચિંતવવાના માર્મિક દુહા
અરિહંતાદિ સુનવહ પદ, નિજ મને ધરે જો કોઈ નિશ્ચય તસ નરસેહરહો, મનવાંછિય ફલ હોઈ અશુભ કરમકે હણકું, મંત્ર બડો નવકાર વાણી દ્વાદશ અંગમેં, દેખ લીયો તત્વસાર
શુભમાનસ માનસ કરી, ધ્યાન અમૃતરસરેલિ
નવદલ શ્રીનવકાર પય, કરી કમલાસન કેલિ પાતક પંક પખાલીને, કરી સંવરની પાળ પરમહંસ પદવી ભજો છોડી સકલ જંજાલ
રાત્રિ તણી સુખ નિંદ્રા ત્યાગી, જેવું મનડું જાગે ધ્યાન ધરો આરિહંતતણું સૌ, તન મનને શુભ
અગ્નિ કેરા બળ થકી, માખણનું ઘી થાય અંતરવૃત્તિ ધ્યાનથી, પરમાતમ પ્રગટાય
અહંકાર છોડીને, ભજો અરિહંત સાર રાગદ્વેષના ત્યાગથી, પામો મોક્ષનું દ્વાર સકલ સમય અત્યંત૨, એ પદ પંચ પ્રમાણ
મહસુઅખંધ તે જાણો, ચુલા સહિત સુજાણ
Jain Education International
[૧૪૩]
mu
For Private & Personal Use Only
し
ઘરા
નમસ્કાર મહામંત્રને રટતાં, આતમ શુભ રસ જાગે
し
દિનભરની શુભ કરણી માંહે, જયસુખ ડંકા વાગે ાદા
し
ઘા
uxu
।
લાગે પા
।
mu
し
neu
।
ઘા
www.jainelibrary.org