________________
વિભાગ - ૪ -
મહિમાશાલી
શ્રી નવકાર શ્રી નવકાર બુધ-અબુધ સર્વનો માટે છે ! બૌધ્ધિક શકિત સં પણ પુણ્યાત્માઓતો.... શાસ્ત્ર-ગ્રંથોમાં વર્ણવાયેલ શ્રી નવકારના મહીમાનેસ્વરૂપને સમજી આરાધના માર્ગને ગતિશીલ બનાવે છે.
તો અબુધ નો ગીતો-સ્તવનો છંદોના સ્મરણ-રટણના માધ્યમે પોતાનો આરાધના માર્ગ સરળ બનાવી શકે છે. માટે તો અધ્યાત્મ માર્ગમાં ભકિતયોગનું સ્થાન મહત્વનું છે.
શ્રી નવકારના શ્લોકો - દુહા - ગીતો, સ્તવનો , છંદોનો સામાન્ય સંગ્રહ આ વિભાગમાં છે. જેના રટન-ગુંજન. દ્વારા શ્રી નવકારના પ્રભાવને સદભાવને આત્માના પ્રદેશ પ્રદેશે જાગૃત કરી. શકાશે. પુન : શ્રી નવકારના શ્લોકો દુહા ગીતો વિગેરેનું રટન જાગૃત થયેલ સદુભાવને સ્થાયી બનાવી શ્રી નવકારની આરાધના ના ઘોડાપુર ભાવોલ્લાસમાં સાધક આત્માને મસ્ત બનાવશે.
[૧૩૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org