________________
પરમ ઓજસ્વિની ભાવનાનું મહાધામ બનો! 8 વહાલા માનવ બંધુના પ્રત્યેક વિચાર ઉપર પથરાઓ અજવાળાં
આત્માના! ક કષાયોને ઘટાડવાનો મહાભાવ જાગો માનવ-માનવ ના અંતરે ! જ કોઈપણ જીવનું અહિત ચિતવવાનો મહારોગ લોકમાંથી નાબૂદ થાઓ! ૪ આત્મા સહુને પહેલો યાદ આવો!
ઉપકારીના ઉપરકારની પવિત્ર સ્મૃતિ વડે જીવન સહુના પવિત્ર બનો!
તાજગી ભર્યા બનો! = માનવ જીવનની કોઈ પળ ઉપર પાપનો કાબૂન હોય! અધર્મનું શાસન
ન હો! = સહુના હૈયાનાં હેત પરમાર્થ કાજે ઉલટી-ઉલટીને લોકનું ગૌરવ બનો! ષિ સર્વ કલ્યાણના પરમ મંગલ ભાવની પવિત્ર ગંગામાં ઉમંગભેરઝીલવાનું
મન, સહુને પ્રાપ્ત હો! = ભવ્ય આત્માઓની ધર્મક્રિયામાં સદ્ભાવનાનું અમૃત ઘૂંટાઓ! ક ભાવના સમૃદ્ધ આત્માઓના ભાવને ઉત્તમ અનુષ્ઠાનનું માધ્યમ પ્રાપ્ત
થાઓ ! = કોઈપણ જીવનને કોઈપણ પ્રકારની અશાતા ન હો! જ સહુની શાતાનો ભાવ, લોકમાંથી અશાતાના અણુઓને દૂર કરો ! અદશ્ય
કરો! નાશ કરો! તિરસ્કાર ભાવને ટાળનારા મહારસાયણ સરખો શ્રી નવકાર જીવમાત્રને
પ્રાપ્ત હો ! સ્થિર હો ! આત્મસાત્ હો! જ કલ્યાણ પ્રાપ્તિની ઉચ્ચ ભૂમિકા પામવાની દિશામાં જીવમાત્રનો પુરૂષાર્થ
હો! = કોઈ જીવના અકલ્યાણની વાત અમંગલની ચર્ચા અશુભની વાંછના
કોઈ જીવને ન રૂચો ! = સર્વજીવનું કલ્યાણ થાઓ એ જીવમાત્રનો જીવનમંત્ર બની રહો! = મહાપુણ્યશાળી માનવબંધુઓના જીવન જગતના સર્વજીવોના
[૧૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org