________________
(૨૦) ડાબા કાંડે (હાથે) (૨૧) જમણા ખભે (૨૨) ડાબા ખભે (૨૩) શિખા ઉપર (૨૪) લલાટ ઉપર (૨૫) કંઠ ઉપર (૨૬) વક્ષસ્થલ (છાતી) ઉપર (૨૭) નાભિ ઉપર
णमो सिद्धाणं णमो आयरियाणं णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं एसो पंचणमुक्कारो सव्वपावप्पणासणो मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं
સોપાન પાંચમું
૧ શ્રી નવકારના પદોને અષ્ટદલ કમળમાં ગોઠવી કમળબંધ જાપ કરવો. પ્રથમ પદ કર્ણિકામાં-મધ્યભાગમાં બીજા આઠ પદો આઠ પાંખડીમાં યથાસ્થાને ગોઠવી એક નવકાર ગણવો.
હવે આપણી સન્મુખ એક પ્રતિમા કલ્પવી તેના જમણા પગના અંગૂઠા પર એક કમળ કલ્પવું અને એમાં નવે પદોની કલ્પનાથી સ્થાપના કરવી.
બીજું કમળ ડાબા પગના અંગૂઠા ઉપર કલ્પીને સ્થાપવું અને નવે પદો ગોઠવવા.
એ રીતે હૃદય સુધી ૧૨ કમળ બદ્ધ નવકાર થશે. આ પ્રમાણે નવ વખત જાપ કરવાથી ૧૦૮ શ્રી નવકાર (એક માળા) થશે.
पंचनेमुक्कारो
पढमं हवइ मंगल
णमो लोए
सब साहूण
णमो अरिहंताणं
आयरियाणं
णमो
છે કે India
प्पणासणा सबपाव
Invમહેર
htla
[ ૮૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org