________________
બધ આખ પ્રતિમાજી દખાયા પછી પરમાત્માના પૂજાના અંગો પર નીચે પ્રમાણેના ક્રમથી નવકારના પદો જોવા પ્રયત્ન કરવો. થોડા સમયમાં ચકમકતા સ્ફટીક જેવા અક્ષરો દેખાવા લાગશે. પરમાત્માના અનુગ્રહ પ્રભાવે આરાધનામાં સ્થિરતા આવશે. અભુત શાંતિ અનુભવાશે.
(શ્રી નવકારની આરાધના સમયે નીચે દર્શાવેલા ક્રમથી પ્રભુ-પૂજા કરવામાં આવે તો ત્રણ નવકાર પૂર્ણ થાય અને બે વાર પ્રભુ-પૂજા પણ થાય.) (૧) જમણા પગના અંગુઠે
णमो अरिहंताणं (૨) ડાબા પગના અંગુઠે.
णमो सिद्धाणं (૩) જમણા ઢીંચણે
णमो आयरियाणं (૪) ડાબા ઢીંચણે
णमो उवज्झायाणं (૫) જમણા કાંડે (હાથે)
णमो लोए सव्वसाहूणं (૬) ડાબા કાંડે (હાથે)
एसो पंचणमुक्कारो (૭) જમણા ખભે
सव्वपावप्पणासणो (૮) ડાબા ખભે
मंगलाणं च सव्वेसिं (૯) શિખા ઉપર
पढमं हवइ मंगलं (૧૦) લલાટ ઉપર
णमो अरिहंताणं (૧૧) કંઠ ઉપર
णमो सिद्धाणं (૧૨) વક્ષસ્થલ (છાતી) ઉપર
णमो आयरियाणं (૧૩) નાભિ ઉપર
णमो उवज्झायाणं (૧૪) અંજલિમાં *
णमो लोए सव्वसाहूणं (૧૫) જમણા પગના અંગુઠે
एसो पंचणमुक्कारो (૧૬) ડાબા પગના અંગુઠે
सव्वपावप्पणासणो (૧૭) જમણા ઢીંચણે
मंगलाणं च सव्वेसिं (૧૮) ડાબા ઢીંચણે
पढमं हवइ मंगलं (૧૯) જમણા કાંડે (હાથે).
णमो अरिहंताणं * શાસ્ત્રસંમત સામાચારી અને પૂર્વ પુરૂષાચરિત ગીતાર્થસંમત પરંપરા પ્રમાણે નવાંગ પૂજામાં અંજલિમાં તિલક કરવું વિહિત નથી, છતાં અહિં શ્રી નવકાર મહામંત્રના પદોમાં ડમરૂમણિન્યાયે વિશિષ્ટ શક્તિવાળું આ પાંચમું) પદ અપૂર્વ રીતે ભવ્યાત્માને સાધનામાં ઉપયોગી થાય તે રીતે વિવેક્ષા છે. અહીં ફક્ત ભાવથી તિલક કરવા રૂપે (કેસરથી કરવાનું નહીં.) આ પાંચમા)-પદની સ્થાપના અંજલિમાં જાણવી.
[૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org