SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વિણઓ સાસણે મૂલં, વિણીઓ સંજો ભવે, વિષયાઉ વિપ્પમુક્કસ્સ, કઓ ધમ્મો કઓ તવો. ૩૪૧ વિણઓ દ્વાદશાંગ રૂપ શ્રી જિનશાસન માહિ વિનય ધર્મનેઉં મૂલ કહિઉં છઇ, તેહ ભણી વિશઓ સંયત મહાત્મા વિનીત વિનયવંત હુઇ, વિષયાઉ, વિનયતઉ વિપ્રમુક્ત વિનય કરી રહિત હુઇ, તેહઙૂઇ કઓ ધમ્મો૰ ધર્મ કિહાં થિઉં હુઇ, અનઇ તપ કિહાં થિઉ હુઇ, જેહ ભણી ધર્મનઉં મૂલ વિનય જિ નહીં, જિમ વૃક્ષનઇ મૂલ પાખઇ સ્કંદશાખાદિક ન હુઇં તિમ વિનય પાખઇ ધર્મ ન હુઇ. ૩૪૧. તથા. [બાર અંગરૂપ શ્રી જિનશાસનમાં વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. સાધુ વિનયવંત હોય. જો ન હોય તો ધર્મ અને તપ ક્યાંથી થાય ? ધર્મનું મૂળ વિનય જ ન હોય તો જેમ મૂળ વિના થડ-શાખા ન હોય તેમ વિનય વિના ધર્મ ન હોય.] વિણઓ આવહઇ સિરિ, લહઇ વિણીઓ જસં ચ કિત્તિ ચ, ન કયાઇ દુન્દ્રિણીઓ સકજ્જસિદ્ધિ સમાણેઇ. ૩૪૨ વિણઓ ગુણવંતદ્ભઇ વિનય કીધઉ હુંતઉ, આવ૰ લક્ષ્મી પમાડઇ, લહઇવિનયવંત પુરુષ યશ લહઇ, સર્વ દિશિ પ્રસારિä અનઇ કીર્તિ લહઇ, એક િદશ પ્રસારિણી, ન કયાઇ૰ દુર્તિનીત આપણા કાજની સિદ્ધિ કેતીવારě ન પામÛ, અવિનીતનઉ કાજ કહીð ન સઝીઇ, વિનય રૂપ ઉપાય રહિત ભણી. ૩૪૨. હવ નઉમઉં તદ્વાર કહઇ છઇ. [ગુણવંતને વિનય કરતાં લક્ષ્મી સંપન્ન થાય. વિનયવંત પુરુષ યશ મેળવે, સર્વ દિશામાં કીર્તિ પ્રસરે. દુર્વિનીત પોતાના કામની સિદ્ધિ પામતો નથી.] જહ જહુ ખમઇ સરીર ધૃવ જોગા જહ જહા ન હાયંતિ, કમ્મખઓ અ વિઉલો, વિવિત્તયા ઇંદિયદમો ય. ૩૪૩ જહ૰ જિમ જિમ સય૨ ખમઇ સહઇ નેત્રાદિક ઇંદ્રિયાઇનાં બલ ઓછાં ન થાઇ, ઇસિઉ ભાવ, ધ્રુવ જો૰ અનઇ જિમ ધ્રુવ યોગ નિત્ય કરણીય પડિલેહણ પ્રમાર્જીન પ્રતિક્રમણાદિક વ્યાપાર હીના ન થાઇ, કરી સકીઇં, તિમ સદૈવ તપ કરવઉ, તેહુ તઉ તપ કીજતઉ, સુખમઇ જિ કહીઇ, મનની સયરની પીડા રહિત ભણી કેતીવારð સયરÇð તપ કરતાં પીડા હુઈ, પુણ તઊ રોગની ચિકિત્સાની પર પરિણામ સુંદર ભણી મનહૂઇં હર્ષઇ જિનઉ કારણ એ તપ, એહ જિ વાત ૧ ખ, ગ શાખાપ્રશાખાદિક. ૨ક દુવિઓ. ૩ કે પ્રમાર્જન' નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૪૫ www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy