________________
[ઊંચું સ્થાન દેવલોક, ઉચ્ચતર મોક્ષ, મધ્યમ મનુષ્ય, ગતિહીન સ્થાન તિર્યંચ, હીનતર નરકગતિ – એટલામાં જે જીવે જ્યાં જવાનું છે તે જીવની ચેષ્ટા તેવી જ થાય.]
જન્સ ગુરુમિ પરિભવો, સાહૂસ અણાયરો ખમા તુચ્છા,
ધમે ય અણહિલાસો, અહિલાસો દુગઈએ ઉ. ૨૬૩ જલ્સ. જે અજાણહૂઈ ગુરુનાં વિષઈ, પરાભવ ગુરુની અવજ્ઞા કરઈ, સાહૂ અનઈ સાધુ મહાત્માનઈ વિષઈ અનાદર, અબહુમાન, અનઈ ક્ષમા તુચ્છ થોડી રીસ ઘણી, ધમે. અનઈ ધર્મ તપક્રિયા રૂપ તેહનાં વિષઈ અનભિલાષ ધર્મ કરિવાની ઇચ્છા નહીં, અહિલા તેહહુઇ, ઈણ ચેાંઇ કરી ઇસિહં જાણિવર્ષ દુર્ગતિની અભિલાષ છઇ, તે નિશિૐ દુર્ગતિઇ જિ જાઈસિઇ. ૨૬૩.
જે સુગતિઈ જાણહાર હુઈ તે કિમ કરેછે. એ વાત કહઈ છઈ.
જે ગુરુની અવજ્ઞા કરે, અનાદર કરે, રીસ રાખે અને જેને ધર્મ-તપક્રિયાની અભિલાષા નથી તો સમજવું કે તેની આ ચેષ્ય દુર્ગતિના અભિલાષવાળી છે.]
સારીર માણસાણ દુમ્બ સહઈસ્માણ વણપરિભીઆ,
નાણે કુસણ મુણિણો, રાગગદ નિર્ભતિ. ૨૬૪ સારીર, સયરનાં અને મનમાં જે દુમ્બનાં સહસ્ત્ર તેહના વ્યસન' આપદ પીડા, તેહ થિકલ બીહતા હુતા, નાણું જ્ઞાન રૂપિઇ અંકુશ કરી મોક્ષગતિ જાણહાર જે મહાત્મા તે રાગગઈ. રાગ રૂપિઆ ગજેંદ્ર હાથિયાહૂઈ રુંધઈ, પ્રસરવા ન દિઈ, સંસાર મૂળ કારણ રાગઇ જિ ત્રોડ), ર૬૪. - રાગનઉં ત્રોડિવલું જ્ઞાન તક હુઇ, એહ ભણી, જ્ઞાનની દેણહાર પૂજ્ય એ વાત કહઈ છઇ.
શરીર અને મનનાં દુઃખોથી ડરીને જ્ઞાનરૂપી અંકુશથી મોક્ષગતિએ જનાર મહાત્મા રાગરૂપી હાથીને અટકાવે છે. સંસારના મૂળ કારણરૂપ રાગને જ તોડે છે.)
સુગઈમગ્નપઈવે, નાણે દિંતસ્સ હુ% કિમદે,
જહ તે પુલિંદએણે, દિન સિવષ્ણસ નિયગચ્છિ. ૨૬૫ સુગઈસુગતિ માર્ગ મોક્ષમાર્ગના પ્રકાશિવાનઇ વિષઈ દીવા સરિખઉંનાણું દિ જ્ઞાન જે દિઈ તેહંઈ અદેય કિસિઉં, જીવિતવ્ય માગઈ તી જીવિતવ્યઈ દીજઇ,
૧ ખ “તુચ્છ નથી. ર ગ કરાઈ છાંડઈ. ૩ ગ “એ વાત કહઈ છ* પાઠ નથી. ૪ ગ વ્યર્થ વ્યસન. ૫. ક ગિયગચ્છેિ.
શ્રી સોમસુંદરસૂરિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org