________________
શ્રી સોમસુંદરસૂક્િત ઉપદેશમાલા બાલાવબોધ
(ઉત્તરાર્ધ)
ધ્રુવેઊણ ધનનિહિં, તેર્સિ ઉપ્પાડિયાણિ અચ્છીણિ, નાણ વિ જિન્નવયર્ણ જે ઇહ વિહવંતિ ધમ્મધણું. ૨૬૧
દાવે જાણે તેહ બાપડા વરાકÇઇં ધનરત્ન સુવર્ણાદિક રિઉ નિધિનિધાન દેખાડીનઇ તેર્સિ ઉપ્પા તેહનાં આંખિ` લોચન ઊપાડિયાં, તે કુણ નાઊણ જે શ્રી જિનસર્વજ્ઞ તેહનઉ વચન ધર્મ જાણીનઇ, જે ઇહ. જે જીવ ઇહ આણð ભતિ વિફલ કરð ન આરાધð ધર્મરૂપિઉં ધન ન ઊપાર્જઇ. ૨૬૧.
એ તેહ બાપડાનઉ દોષ નહીં, કર્મઇ જિના દોષ, ઇમ કહઇ છઇ. [જાણે તે બાપડાને ધનરત્નસુવર્ણથી ભરેલું પાત્ર દેખાડીને તેની આંખો ઉખાડી લીધી હોય એમ જીવ શ્રી જિનસર્વજ્ઞનો ધર્મ જાણીને પણ આ ભવમાં એને આરાધતો નથી, ધર્મધન ઉપાર્જિત કરતો નથી.]
ઠાણું ઉચ્ચચ્ચયરે મજ્જ હાર્ણ વ હીણતરÄ વા, જેણ જહિ ગૈતત્વ ચિઠ્ઠા વિકસે તારિસી હોઇ. ૨૬૨
ઠાણું ઊંચઉં સ્થાનક દેવલોક, અનઇ ઉચ્ચતર ગાઢઉં ઊંચઉં મોક્ષ, મધ્યમ સ્થાનકિ મનુષ્ય ગતિહીન સ્થાનક તિર્યંચ ગતિ, હીનતર ગાઢઉં જઘન્ય નગતિ એતલા માહિ જેણ જાઉં જીણઇં જીવિě જિહાં જાણઉં છઇ, ચિકા તેહ જીવની ચેાઇ તેહવીઇ જિ હુઇ, જીણð ગતિ ઈં જાણહાર હુઇ, તેલઉં જિ કરતાં આવઇ. ૨૬૨.
દુર્ગતિ જાવાની ચેષ્ણ કહઇ છઇ.
૧ ક આખિ. ૨ ખ વિ હુ. ૩ ખ “સ્થાનક તિર્યંચ ગતિ હીન...' પાઠ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org