________________
૫૧૭
૫૧૮
૫૧૯
પ૨૦
૫૨૧
પ૨૨ પ૨૩ ૫૨૪ પ૨૫
સુસાધુઓને વાંદે પણ પોતાને વંદાવે નહીં, સાધુઓની વૈયાવચ્ચ કરે પણ કરાવે નહીં. ઓસન સાધુ શિષ્ય કરતો નથી. જો પોતાને માટે એમ ૧૩૮ કરે તો પોતે અને શિષ્ય ગાઢ સંસારસમુદ્રમાં બૂડે. જેમ શરણે આવેલાનું કોઈ મસ્તક છેદે તેમ શરણે આવેલા ૧૩૯ શિષ્યનું કુમાર્ગ પ્રરૂપતો સાધુ એનું મસ્તક છેદવા જેવું કરે. ત્રિવિધ ધર્મનું સ્વરૂપ : ૧. યતિ-મહાત્માનો ધર્મ. એ ૧૩૯ સર્વોત્તમ મોક્ષમાર્ગ છે. ૨. સુશ્રાવકનો ધર્મ. ૩. સંવિગ્ન પાક્ષિક ધર્મ. છેલ્લા બે પણ મોક્ષમાર્ગરૂપ કહ્યા છે. ઉપરના ત્રણ સિવાય અન્ય માર્ગો મિથ્યાત્વી છે. ગૃહલિંગી, ૧૩૯ કુલિંગી, દ્રવ્યલિંગી. પાસસ્થાને નિવેશ હોવા છતાં એમનો સંસારનો માર્ગ કેમ ૧૪૮ કહ્યો ? કેમકે વેશમાત્રથી રક્ષણ નથી. સંસારમાં ભટકતા જીવોએ અનેકવાર દ્રવ્યલિંગ લીધાં ને મૂક્યાં છે. જે વેશ ત્યજવા ન માગે તેણે સંવેગી પાક્ષિકપણું પાળવું. ૧૪૮ સંવેગીપાક્ષિક સાધુ મહાત્માને આટલી બાબતે કામમાં આવે. ૧૪૧ સંવેગી સાધુ કેમ પ્રશસ્ય છે?
૧૪૧ જે લાંબો સમય સાધુપણું પાળી પછી કર્મ વિશે ચારિત્રમાં ૧૪૨ ઢીલા પડે છે તે કેવા કહેવાય ? એમને સુસાધુ તરીકે નહિ માનવા. તે પાસત્યા જ ગણાય. શુદ્ધ ચારિત્રશીલને ક્યારેક ઉત્તરગુણ – ક્રિયા અલ્પ છતાં ૧૪૨ નિર્જરા થાય. મહાત્મા સ્વલ્પદોષ-બહુગુણ વસ્તુ સમાચરે – વાણિયાની ૧૪૩ જેમ. આપત્તિ ન હોવા છતાં કેવળ પ્રમાદને લઈને સંપૂર્ણ ૧૪૩ ક્રિયાનુષ્ઠાન ન કરતા સંવિગ્ન સાધુને શા માટે ભલો કહેવો ? કેમકે સંવિગ્નપાક્ષિક સુસાધુના સંપર્કથી, ભલે એકાએક પાસસ્થાપણું ન છોડી શકે પણ સંયમને વિશે ગાઢ અનુરાગ તો ધરાવે છે. કર્મમલે ખરડાયેલાને ઉપદેશ નિરર્થક, જેમ ઉંદરને સુવર્ણનો ૧૪૪ કંઈ અર્થ નહીં આ ઉપદેશમાલા માદી જીવને ન અપાય, જેમ કાગડાને ૧૪૫
૫૨૬
પ૨૭
૫૨૮
૫૨૯
૫૩૦
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org