SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઇ કાજ ન સરઇ, ઇસિઉ ભાવ. યદ્ન યદુરારાધ્યું, યચ્ચ દૂરે વ્યવસ્થિત, તત્સર્વ તપસા સાધ્યું, તપો હિ દુરિતક્રમઃ. ૧ ઇત્યાદિ વચનનાં સાંભલિવા તઉ, કોએક સંયમ છાંડીનઇ, તપઇ જિનઇ વિષઇ ઉપક્રમ કરઇ, તેહ પ્રતિð કહઇ છઇ. ૫૦૮. [લોકમાં જે મનુષ્યને થોડો પણ પાપભય હોય તે તત્કાલ કૂડું – અસત્ય ન બોલે. આવું બોલનાર મૂંઝવણ અનુભવે. જો તે દીક્ષિત હોય તો અસત્ય બોલી “બધાં પાપકર્મો જોગ નિષેધ કરું છું' કહીને પાપકર્મ ટાળે નહિ તો તેની દીક્ષાથી કાંઈ જ કામ ન સર્યું.] મહત્વય-અણુયાદેં છંડેઉં જો તવં ચરઇ અન્ન, સો અન્નાણી મૂઢો, નાવા બુઠ્ઠો મુગેયત્નો. ૧૯ 96A મહ૰ જે મહાત્માના મહાવ્રત અનઇ શ્રાવકના અણુવ્રત છંડેઉ છાંડીનઇ, જે તપ અન્ન ઉપવાસાદિક એ કહઉ સમાચરઇ, સો અન્ના તે બાપડઉ મૂર્ખ અજ્ઞાની, અજ્ઞાન તપનઉ ધણી કહીઇ, નાવા તે પેલા મૂર્ખ બેડીનાં ધણી સરીખઉ જાણિવઉ, જિમ તે બેડીનઉ ધણી સમુદ્ર માહિ બેડી ભાંજીનઇ મૂર્ખપણઇં, લોહડાનઉ ખીલઉ લિઇ, તીણઇં ખીલઇ લીધð તરઇ નહીં, ગાઢેરડઉ બૂડઇ તિમ તેલૂ જીણŪ તરŪ તે સંયમરૂપિણી બેડી ભાંજીનઇ તપરૂપિઉ લોહનઉ ખીલઉ લેતઉ હુંતઉ સંસારરૂપિયા સમુદ્ર માહિ ગાઢેરડઉ બૂડઇ, એહ ભણી તપનઇ સંયમનઈં બિહુંનઇ વિષઇ યત્ન કરવઉ. ૫૦૯, જે તપ ચારિત્ર ક્રિયાવંત હુઇ તીણઇ ઈંણઇ વિરૂઇ કાલિ ઘણા તપ-ચારિત્રક્રિયારહિત પાસસ્થા દેખીનઇ મધ્યસ્થપણઉંઇ જિ કરિવઉં ઘણઉં બોલિવઉં નહીં, આપણઉં કાઇ જિ કરવઉં, ઘણઉં બોલતા મેલિ ન આવઇ, એ વાત કહઇ છઇ. [જે જીવ મહાત્માનાં મહાવ્રત અને શ્રાવકનાં અણુવ્રત છોડીને ઉપવાસ આદિ તપ આદરે તે બિચારો મૂર્ખ-અજ્ઞાની તપસ્વી છે. તે પેલા નાવના મૂર્ખ માલિક જેવો જાણવો. જેમ તે નાવનો માલિક સમુદ્રમાં નાવ ભાંગીને મૂર્ખામીથી લોઢાનો ખીલો લે તો તે ખીલો લેવાથી તરે નહીં; બૂડી જાય. તેમ જે સંયમરૂપી નાવ ભાંગીને તપરૂપી લોઢાનો ખીલો લે છે તે સંસારસમુદ્રમાં ડૂબી જાય છે. માટે તપ અને સંયમ બંનેમાં ઉદ્યમ કરવો. જે તપ-ચારિત્ર-ક્રિયાવંત હોય તેણે આ ખરાબ ફાળમાં તપચારિત્રક્રિયારહિત પાસસ્થા દેખીને તટસ્થ રહેવું. ઘણું બોલવું નહીં. આપણું કાર્ય જ કરવું.] ૧૩૪ Jain Education International For Private & Personal Use Only શ્રી સોમસુંદરસૂક્િત www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy