SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષિઇંઉ કીધઉ, આપણી ધર્મની વાસના ન કીધઉં, અનઈ વલી કપાવ ક8 કેતલઉં બોલ પૂરઉ કીધઉ, કેતલઉ નિટોલ ન કીધઉ, સયય, સતત નિરંતર પ્રમાદ વિષયાદિક વાંછા, તેહનઈ વિષઈ શીલ રસ છઇ જેહહૂઇ, એહુવઉ સંયમ 20કિસિ હુઈ, કાંઈ ન હુઇ, જઉ નિરતઉ આપણી વાસના અનઈ સર્વ પ્રકારિ પૂરઉં, સૂધી સંયમ આરાધઈ, તઊ જિ સંયમ કહીઇ, તીણઈ કાંઈ ન હુઈ મોક્ષલ ન સાધઈ, ઇસિક ભાવ. ૪૭૬. એહ જિ વાત કહઈ છઈ. [શિથિલપણે અને આદર વિના કરેલો, ગુરુના ભયથી, તેમના પરવશપણાને લીધે કરેલો, અનિચ્છાએ કરેલો ધર્મ અને સતત પ્રમાદવિષયાદિની જેમને ઈચ્છા છે એમનો સંયમ કેવી રીતે થાય ? સર્વ પ્રકારે શુદ્ધ સંયમ આરાધે તેને જ સંયમ કહીએ. નહિ તો તે મોક્ષલ ન સાધે.] ચંદુ – કાલપદ્મ પરિહાઈ પએ પએ પમાયપરો, તહ ઉગ્દર વિગ્દર નિરંગણો ય ન ય ઇચ્છિએ લહઈ. ૪૭૭ ચંદુ, જિમ ચંદ્રમા કાલઈ અંધાર પખવાડઈ દિહાડઈ દિહાડઈ ક્ષય જાઈ, ઉછઉ થાઈ, તિમ પદિ પદિ સ્થાનકિ પ્રમાદ કરતી મહાત્માઈ ગુણ આશ્રી હીણી થાઈ, મહત્ત્વ થિકલ પડઇ, તહ ઉછ્યું. તિમ વલી દીક્ષા લેતી ગૃહસ્થપણાનવું ઘર છાંડઉં, તેહ ભણી ઉદ્દગૃહ, દીક્ષા લીધી પૂઠિઇ સામાન્ય ઉપાશ્રય વસઈ, તેહ ભણી વિગૃહ અનઈ અંગના સ્ત્રી છાંડી એહ ભણી નિરંગના કહી, એવઊ થિકઉ વિરૂઇ, અધ્યવસાઇ વિષય વાંછતી ક્ષણિ ક્ષણિ કર્મઈ ઊપાર્જઇ, ન ય ઈ. મનના વાંછિયાં વિષય પામઈ નહીં, ઘર-કલત્ર-દ્રવ્યાદિકે રહિત ભણી. ૪૭૭. એહુવઉ વલી ઈહલોકિ જિ જે અનુભવઇ તે કહઈ છઈ. [જેમ ચંદ્ર કૃષ્ણપક્ષમાં પ્રતિદિન ક્ષય પામે તેમ ડગલેડગલે સ્થાનકે પ્રમાદ કરતો મહાત્મા હીણો થાય. દીક્ષા લેતાં ગૃહસ્થપણાનું ઘર ત્યર્યું તે દીક્ષા પછી ઉપાશ્રયમાં રહે. ઘર અને સ્ત્રી ત્યજ્યાં હોવાથી તેને વિગૃહ અને નિરંગના કહીએ. વિષય વાંછતો તે ક્ષણેક્ષણે કર્મ ઉપાર્જે તે ઘર, પત્ની, દ્રવ્યથી રહિત હોઈને મનનું ઇચ્છિત સુખ પણ પામે નહીં. ભીઓવિષ્ય નિકુળે પાગડપચ્છન્નદોસસયકારી, અખચ્ચર્ય જર્ણતો જણસ્સ લિઈ જીવિય જિઅઈ. ૪૭૮ ભીઓવિષ્ણ. તે વિષયાભિલાષ કરતી પ્રમાદીઉ મહાત્મા સદૈવ ભીલ, ૧ ક વિલુક્કો ૧૧૮ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy