________________
તેહનઉં અનઈ કેવલઉ એકલી અભિન્ન અણવખાણિઉં સિદ્ધાંતનઉં સૂત્ર માત્ર તેહ જિ નઈ બલિ ચાલઇ, જિમ શ્રી સિદ્ધાંતનઉં સૂત્ર નિર્યુક્તિ ચૂર્ણિ વૃત્તિ છે માહિ ગીતાર્થે વખાણિઉં છઈ, તિમ ન લિઈ, સૂત્રના અક્ષર માત્ર લેઈ ક્રિયાનુન કરઇ, એવા મહાત્માનઉ સર્વ ઉદ્યમિઇ સર્વ શક્તિઇ તપક્રિયાદિક કીધઉં સહૂ, થોડલે જિ કાંઈ સિદ્ધાંત માર્ગનઉ અનુસારિઉ હુઈ, અજ્ઞાન તપ માહિ પડઇ, પંચાગ્નિ સાધનાદિક, અજ્ઞાન કષ્ટ સરિખું થાઇ, ઘણઉં જેહ ભણી સિદ્ધાંતની રહસ્ય પરીચ્છઈ નહીં, અનઈ સિદ્ધાંતનઉ અર્થ જિમ વખાણિક છઈ તે માનઈ નહીં, તેહ ભણી, ઉક્ત ચ. શ્રી દશવૈકાલિકે.
સુત્તસ્સ મખ્ખણ ચરિજજ ભિખ્ખું સુત્તસ્સ અત્યો જહ આણવેઈ સિદ્ધાંત માહિ કહિઉ ચૂર્ણિવત્યાદિકના વખાણઈ જિ થિકઉ જાણીઇ, એકલું સૂત્રમાત્રઈ જિ લેતા ન જાણઈ એ સૂત્ર ઉત્સર્ગનઉં છઈ, કિ અપવાદનઉં છઈ, કાંઇ નિરત વિભાગ લાભઈ નહીં, એહ ભણી ચૂર્ણિતૃત્યાદિકની વખાણિક અર્થ પ્રમાણ ભણી લેવી. ૪૧૫.
એહ જિ વાત ઉપરિ દૃશ્ચત કહઈ છઈ.
[આગમ-રહસ્યની જેણે સાચી પરખ કરી નથી, કેવળ વણસમજાયેલા સૂત્રને બળે જ જે ચાલે, નિર્યુક્તિ, ચૂર્ણિ, વૃત્તિમાં ગીતાર્થે સૂત્રને વિવરણ કરી સમજાવ્યું છે તે ન લે, સૂત્રના અક્ષર માત્ર લઈ ક્રિયાનુષ્ઠાન કરે એવા મહાત્માનો સર્વ ઉદ્યમ, સર્વ તપક્રિયાદિ અજ્ઞાન તપમાં પડે, કષ્ટ જ બની રહે.
આગમમાં કહેલું ચૂર્ણિવૃત્તિ આદિથી સમજાવેલું હોય તે જાણવું. એકલા સૂત્રમાત્રથી કાંઈ ન સમજાય. એ સૂત્ર ઉત્સર્ગનું છે કે અપવાદનું છે તેવા વિભાગ પણ ન કરી શકે..
જહ દોઇયમિ વિ પહે, તસ્સ વિસે પહસ્યદ્યાસંતો, પ્રતિ કિલસ્સઈ શ્ચિય, તહ લિંગાયારસુમિત્તો. ૪૧૬
હવે જિમ કુણહિં વટવાહૂહૂઈ વાટ દેખાડી તઊ, તે વાટનાં જજ લગઈ વિશેષ આગલિ અમુકઉં ગામ છઈ, આગલિ વાટ ડાવી જાઇર્સિ, કિ જિમણી જાઇસિઇ, ઇત્યાદિક ન જાણઈ, પહિલઉં તો લગઇ તે વટેવહુ કલેશ જિ પામઈ, ભૂખ-તુષા કરી અથવા 78ૌરાદિકે કરી પીડિઇ. તહ હિં, તિમ આપણી બુદ્ધિઇ લિંગવેષ ધરી, આયાર. આચાર ક્રિયા પણી બુદ્ધિઇ કરઈ અનઈ ચૂણિતૃત્યાદિકના વખાણ રહિત એકલઊ સિદ્ધાંતના અક્ષરમાત્ર લિઈ જિ, તેહૂ ૧ ક ‘એકલઉ નથી. ૨ ખ “સર્વ ઉદ્યમિ' નથી. ૩ ખ સુત્તયા. ૪ ક ઉઅ9. ૫ જ લગઈ... ઇત્યાદિક પાઠ નથી. ગ “અમુકઈ ગામ છઈ પછી અમુક વૃક્ષ છઈ પાઠ વધારાનો. ૮૨
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org