SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગની ઈચ્છા કષાયનઉ હેતુ, તેહનઉ ત્યાગ કુણઈ વિવેકીઇ જિ કરાઈ, અનેરશું ન કરાંઠે, એહ ઉપરિ દૃષ્ટાંત કહઈ છઈ. [કપાયવૃક્ષ ખૂબ કડવાં છે. કેટલાંક લીંબવૃક્ષનાં ફળ પાક્યા પછી મીઠાં બને પણ કષાયવૃક્ષનાં ફળ-ફૂલ કડવાં જ રહે છે. ક્રોધિત જન દુશ્મન વિશે વરવું ચિતવે એ ફૂલ અને મારકૂટ કરે એ ફલ. જેટલો કષાય ફૂલેળે એટલો પરભવે જીવને દુ:ખ આપે.] સંતે વિ કોવિ ઉન્નઈ, કોવિ અસંતે વિ અહિલસઈ ભોએ, ચયાં પરપચ્ચએણ વિ. પભવો કૂણ જહ જંબું. ૩૭ સંતે વિ. કો એક વિવેકીઉ પુરુષ છતાંઇ ભોગસુખ” ઉઝઈ, છાંડઈ" શ્રી જબૂસ્વામિની પરિક તથા ચઈ કો એક પપ્રત્યયદું ભોગ છાંડઇ, એક છાંડતઉદેખી આપણાઈ છાંડઈ, પભવો. જિમ પ્રભવઇ જિ શ્રીજંબૂ સ્વામિ નવપરિણીત આઠ કન્યા અનઈ ૯૯ કોડિ સુવર્ણ છાંડતી દેખી ભોગસુખ છાંડ્યા, પાંચસઈ ચોર સહિત શ્રી જંબૂસ્વામિ સાથિઈ શ્રી સુધમ્મસ્વામિ કન્ડઈ દીક્ષા લીધી. ૩૭. જિમ પ્રભવઉ ચોર બૂધઉ તિમ બીજા ક્રૂરકર્મો જીવ ધર્મના પ્રભાવિત બૂઝઈ, ઇસિલે કહઈ છઈ. [કોઈ વિવેકીજન જંબૂસ્વામીની જેમ ભોગ સુખ છોડે; એકને છોડતો જોઈ બીજો પણ છોડે, જેમ પ્રભવે જંબૂસ્વામીને આઠ કન્યા ને સંપત્તિ છોડતા જોઈને પોતે પણ ભોગસુખ છોડી પાંચસો ચોર સહિત સાથે જ દીક્ષા લીધી.] દિસંતિ પરમઘોરા વિ, પવરધમ્મપ્રભાવ પડિબુદ્ધા, જહ સો ચિલાઈપુરો, પડિબુદ્ધો સુંસુમાણાએ. ૩૮ દિસતિ પરમઘોર ગાઢા રૌદ્રઇ જીવ પવર ધ પ્રવર°પ્રધાન વીતરાગના ધર્મવચનનઈ પ્રભાવિઇ પ્રતિબ્ધા દસઇ, જહ સો. જિમ તે ચિલાતીપુત્ર ક્રઈ થિકઉં, પડિબુ સુંસુમાના જ્ઞાત ઉદાહરણ માહિ બૂધઉ સાંભલીઓ, તેહની કથા. એ રાજગૃહનગરિ ધનશ્રેષ્ટિનઈ બેટી સુંસુમાના, તેહનઉ પાલણહાર ચિલાતીપુત્ર નામિઇ દાસ તે વિરૂઈ ચેષ્ય કરતઉ દેખી શ્રેષ્ટિઇ બાહિરઉ કાઢિઉં. પાલિઇ જઈ પલ્લીપતિ ચોર થિઉં, એકવાર ઘણા ચોર મેલી રાજગૃહિ ધનશ્રેષ્ટિનઈ ઘરિ ૧ ગ અહરલસઇ. ર ક પભાવો. ૩ ગ પુરષ' નથી. ૪ ગ ભોગ' નથી. પ ક છાંડઈ નથી. ૬ ખ ગ પરિ’ પછી ‘કોઈ કો અવિવેકિ અસંઅ છતાઈ ભોગસુખ વાંછઈ પ્રભાવ ચોરની પરિપરિ'. ૭ ખ તઉ (“એક છાંડતીને બદલે). ૮ખ શ્રી નથી. ૯ખ બૂઝિલ. ૧૦ ખ પ્રવચન. ૧૧ ગ તેહની કથા નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy