SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સોમસુંદરસૂરિકૃત ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) T 8 નમઃ શ્રી સર્વાય ? શ્રી વર્તમાન જિનવરમાન... તનોમિ બાલબોધાય, પ્રાકૃત વાર્તારૂપ, વિવરણમુપદેશમાલાયા. ૧ નમિણ જિણવરિદ, ઇંદનરિદશ્ચિએ તિલોઅગુરૂ, ઉવએસમાલમિણમો, તુચ્છામિ ગુરૂવએણે. ૧ જિનવરેંદ્ર શ્રી તીર્થંકરદેવ, નમિઊણ કહીઈ નમસ્કરી. ઈસમો એ ઉપદેશમાલા શ્રેણિ તુચ્છામિ બોલિસ ગુરૂવએસે, ગુરુ શ્રી તીર્થકર ગણધરાદિક તેહનઈ ઉપદેસિ ન તુ આપણી બુદ્ધિઇ શ્રી જિનવરેંદ્ર કિસ્યા છઇં, ઇંદનરિંદચ્ચિએ. ઇંદ્ર ૬૪ નરેંદ્ર ચક્રવર્તિ વાસુદેવ પ્રમુખ નરેશ્વર તેહે અર્ચિત પૂજિત વર્નઈ, વલી કિસ્યા તિલોઅગુરૂ સ્વર્ગ-મર્ય-પાતાલ રૂપ જે ત્રિનિ લોક તેહના ગુર, સમ્યક મોક્ષમાર્ગ તણા ઉપદે હાર છઇં. ૧. એ પહિલી ગાથા પાછિલાં આચાર્યની કીધી સંબંધ જાણિતા ભણી. અથ શ્રી ધર્મદાસગણિ શાસ્ત્રનઈ ધુરિ મંગલિક ભણી પહિલા અનઈ ચઉવીસમા તીર્થંકરદેવનઉ નમસ્કાર કહઈ છઈ. ૧ ખ શ્રી સાધવિજય ગુરૂભ્યો નમ: ગ છે નમ: શ્રી વર્ધમાનાય (“ૐ નમઃ શ્રી સર્વજ્ઞાયને બદલે) ૨ ખ ગ પ્રથમ શ્લોક પછી બીજો શ્લોક નીચે પ્રમાણે વધારાનો : “ી તપાગણ સરોજ રવિ શ્રી દેવસુંદર ગુરુ ઇમરે, ગ ગર્ભેદ્રવિનય) શ્રાદ્ધવર્ગ વિહિતાગ્રહ ગ ગ્રહિત) શ્રી સોમસુંદર ગુરુ કુરુતેદ. ૨. તથાપિ, ૩ ક “બોલિતુ નથી. ૪ ખ “૬૪' નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy