________________
વિરયા પરિગ્રહાઓ, અપરમિયાઓ અસંતતન્હાઓ,
બહુદોસસંકુલાઓ, નરગઈગમણપથાઓ. ૨૪ વિરયા 68 અપરિમિત પરિગ્રહ થિકઉ વિરમિઆ છઇ, પરિગ્રહ કિસિ ઈ અસંત, અખંતી તૃષ્ણાલોભની વૃદ્ધિ છઈ જીણઇ, અનઈ બહુ રાયચૌરાદિકના અનેક ઉપદ્રવ, અનેરાઈ અનેક ઉપદ્રવ-દોષ તીણઈ કરી સંકુલ છઈ એ પરિગ્રહ, નર, નરકગતિ જાવાનઉં પથમાર્ગ એ પરિગ્રહ, એહ ભણી સર્વ પરિગ્રહનવું પરિમાણ કરઈ શ્રાવક. ૨૪૪.
ઇમર શ્રાવક ધર્મ આરાધતા એટલા બોલ કીધા હુઇ.
શ્રિાવક પરિગ્રહથી અટકે. તૃષ્ણા-લોભની વૃદ્ધિ એ પણ પરિગ્રહ. રાજાચોરના ઉપદ્રવનો ભય એ પણ પરિગ્રહ. પરિગ્રહ નરકમાં જવાનો માર્ગ છે. માટે શ્રાવક પરિગ્રહનું પ્રમાણ નક્કી કરે.J.
મુક્ક દુજ્જણમિતી ગહિયા ગુરુવયણસાહુપડિવરી,
મુદ્દે પરપરિવાઓ ગતિઓ જિણદેસિઓ ધો. ૨૪૫ મુક્ત ઇમ શ્રાવકધર્મ આરાધતાં દુર્જનની મૈત્રી મૂકી હુઈ, કુમાણસની સંસર્ગ લિઉ હુઈ, ગહિઆ ગુરુવચન તીર્થંકર-ગણધરાદિક તેહનઈં વચનિઈ સાધુ રૂડી પ્રતિપત્તિ પ્રતિજ્ઞા લીધી હુઈ, અનઈ, મુક્કો. પરાયી પરિવાદ અવર્ણવાદ મૅકિઉ છાંડીઉ હુઈ, ગહિઓજિણવીતરાગનઉ ઉપદેશિક ધર્મ આરાધિઉ હુઈ. ૨૪૫.
શ્રાવકધર્મ આરાધ્યાનઉ લ કહઈ છઈ.
શ્રિાવક શ્રાવકધર્મ આરાધતાં દુર્જનની મૈત્રી મૂકીને ગુરુવચન-તીર્થકરગણધરાદિકની પ્રતિજ્ઞા લઈને પરનિંદા ત્યજે ને વીતરાગનો ધર્મ આરાધે.]
તવનિયમસીલકલિયા, સુસાવયા જે હર્વતિ ઈહ સગુણા,
તેસિ ન દુલ્લહાઇ, નિવાણવિભાણ સુખાઈં. ૨૪૬ તવ જે સુશ્રાવક તપનિયમશીલિટૅ કરી કલિત સહિત હુઈ, અનઈ સગુણ ગુણવંત હુઈ, તેસિ ન તેહવા શ્રાવકçઈ નિર્વાણ મોક્ષ અનઈ વિમાન દેવલોક તેહનાં સુખ દુર્લભ ન હુઈ, ધર્મના પ્રસાદ લગઈ સઘલાઈ સુખ સુખિઈ લાભઈ, જઘન્યતઈ નિરતીચાર શ્રાવકધર્મ આરાધી સૌધર્મઇ દેવલોકિ જાઈ. ૨૪૬.
કેતીયવારઈ ગુરુ પ્રમાદ કરતી શિષ્યઈ બૂઝવી, એ વાત કહી છઇ.
૧ખ “ઉપદ્રવ, અનેરા અનેક પાઠ નથી. ૨ ખ “ઈમ કીધા હુઈ પાઠ નથી. ૩ ક “વચનિઇં’ નથી. ૪ ખ “ગહિઓ.... આરાધિઉ હુઈ’ પાઠ નથી. ૧૪૦
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org