SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ એકેકા જીવને સંસારમાં ફરતાં કેટલાં શરીર થયાં! એક જીવે પાછલે ભવે જે શરીર ત્યજ્યાં તેમાંના થોડા – અનંતમા ભાગના શરીરથી સઘળું ત્રિભુવન ભરાઈ જાય. તોપણ જીવને સંતોષ થયો નહીં.] નહદંતમંસકેસક્રિએસુ, જીવેણ વિપ્નમુક્કસ, તેસ વિ હવિજ્જ વિ કલાસ મેરુગિરિ સનિભા કૂડા. ૧૯૮ નહ૦ ઈસાઈ જીવિઇ અનાદિ સંસાર માહિ ફિરત જે નઝ્મ અનઈ દાંતમાસકેસ, અનઈ હાડ, પાછિલે ભવિ મૅકિયાં, તેહ જઉ એકઠા મિલઈ, તઊ તેસ, તેહે એ કૈલાશ અનઈ મેરુપર્વત જેવડો કૂડા રેડ થાઇ. ૧૯૮. તથા. [આ જીવે અનાદિ સંસાર ફરતાં જે નખ, દાંત, માંસ, કેશ અને હાડ પાછલા ભવોમાં છોડ્યાં તે જો ભેગાં કરાય તો કૈલાસ અને મેરુ પર્વત જેવડાં થાય.] હિમવતમલયમંદર-દીવોદહિ ધરણિ સરિસરાસીઓ, અહિયરો આહાર હિએણા હારિઉ હુક્કા. ૧૯૯ હિમ, હિમવંત પર્વત, મલયાચલ પર્વત, પંદરમેરુ પર્વત, દીવોદવિ અસંખ્યાતા દ્વીપસમુદ્ર, ધણિ રત્નપ્રભાદિક સાત પૃથ્વી, એતલાં સવિહઉની ઢિગ કીજઇ, તેહ સરિખઉ અથવા તેહ પાહઈ ઘણઇ અધિકેરડી આહારની ઢિગ હુઈ, Qહિઈણઈ જીવિ પાછિલે ભવિ ભૂMિઈ હુંતઈં જે આહાર આહરિયા, તેહનઉ એવડે આહારે જીવહૂઈ સંતોષ ન હૂઉ. ૧૯૯, તથા. હિમાલય, મલયાચલ, મેરુ, અસંખ્યાત દ્વીપ સમુદ્ર, રત્નપ્રભાદિક સાત પૃથ્વી – એ બધાનો ઢગલો કરીએ તેટલો કે તેથીયે ઘણો વધારે આહારનો ઢગ થાય. આ જીવે પાછલા ભવોમાં જે આહાર કર્યો એનાથી એને સંતોષ નથી થયો.] જનૈણ જલ પીય ઘમાયવજગડિએશ તપિ ઇહ, સર્વેસુ વિ અગડતલાય નહસમુદેસુ નવિ હજ્જા. ૨૦ જનેણ, ઘમા જે ઈણઈ જીવિ ઉન્હાલાનઈં તાપ તાવડે જગડિએણ પીડિઇં હૂંતઇં, પાણી પીધઉં, સવ્વસુ તેતલઉં પાણી સવિહુઉં, અગડકૂઆ અનઈ કટાકસરોવર અનઈ ગંગાદિક સર્વ નદી અનઈ અસંખ્યાતા સમુદ્ર, તેહે નથી, તેહેં સવિહઉંના પાણી પાહિઈ જીવનઉ પીધઉં પાણી અખંતગુણ જાણિવઉં. ૨00. આહારપાણીનઉં કેહવું લેખઉં અન્યપાન આશ્રી કહઈ છઈ. ૧ ગ એકઠે મિત્યે હુતે કૈલાશ. ૨ ક સરિરાસીઉ. ૩ ખ તેણે નથી' નથી. ૪ ખ એકેકા જીવનઉં. ૧૨૦ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy