SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ અભિગમણ-વંદણ-નમંત્રણ પડિયુચ્છોણ સાહૂણે, ચિરસંચિય પિ કમ્મ. ખણેશ વિરલરણમુવેઈ. ૧૬૬ અભિ૦ સાતમું જાવ, અનઈ વંદણનઉં સ્તુવિવઉં, નમસણ નમસ્કરિવઉ, પડિપુશરીર નિરાબાધતાદિકનઉ પૂછિવઉં, સાધુમહાત્માહૂઈ એતલાં બોલનઈ કરવઈ કરી, ચિરસં. ચિરકાલનઉ સાચિઉં અનેક ભવનઉં ઊપાર્કિંઈ કર્મ ક્ષણમાત્ર માહિ વિરલપણઈ જાઇ, થોડવું થાઈ", ઇસિઉ ભાવ. એવાંહ ભણી સાધક મહાત્માૐ વિનય કરિવઉ. ૧૬૬. વિશેષિ, ગુરુહઈ વિનય કરતઉ ગુરુહૃઇ વૈરાગ્ય ઊપજાવઈ, એ વાત કહઈ છઈ. સાધુની સામે જવું, વંદન, સ્તુતિ, નમસ્કાર, શરીર સ્વાથ્યની પૃચ્છના – આટલી બાબતો કરતાં ચિરકાળનું સંચિત કર્મ ક્ષણમાત્રમાં જાય, ઓછું થાય. કેઈ સુસીલા સુહમાઈ સજ્જણા ગુરુજણસ્સ વિ સુસીસા, વિઉલે જતિ સદ્ધ જહ સીસો ચંડરુદ્દસ્ય. ૧૬૭ કેકેતલાઈ સુશિષ્ય સુશીલ નિર્મલ સ્વભાવ, અનઈ સુહમા સુધર્મ ગાઢા ધર્મવંત, અનઈ, અઈ સજ્જણ, સર્વ જીવહૂઇ અતિ સુહામણા ઇસા શિષ્ય ગુરુજનઈઇ, શ્રદ્ધા સંવેગ વૈરાગ્ય ઊપજાવઈ જવ સીસો, જિમ નવદીક્ષિત શિષ્યિ છે શ્રી ચંડરુદ્ર ગુરુહઈ સંવેગ ઊપજાવિ8. કથાઃ ઉજ્જયની નગરી શ્રી ચંડરુદ્ર ગુરુ પ્રકૃતિઈં ગાઢઉ રીસાલ, ભણી મહાત્મા થિક અલગ એકલઉ જિ બઇસઈ, ઇસિઈ એક વ્યવહારીયાની બેટ નવપરિણીત, તેવડ તેવડે મિત્રે પરિવરિઉ આવી મહાત્મા વાંદઈ, મિત્રે હાસઈ કહિઉં, એહદ્દઇ દીક્ષા દિઉ, મહાત્માએ કહિઉં એ વાત ગુરુ જાણઈ, તેહે ગુરુ દેખાડિયા, ગુરુઈ આવી મિત્રેઈ માં જિ કહિઉં, ગુરે રીસિઈ રાખ આણાવી નવપરિણીતનઈ માથઈ લોચ કીધઉ, દીક્ષા દીધી, મિત્ર વિલખાધ્યાને ઘર ગયામ, નવદીક્ષિત ચેલઉ ગુરઇ કહઈ, ભગવનું, અનેથિર જઈઇ, માહાં સંસારિયાં આવતાં હુસિઇ, રાતિઇ ગુરુહઈ વડાં ભણી ખાંધિ ચડાવી ચાલિઉં, અંધારાં ઊંચાનીચઈ પગિ પડઇ, ગુરુ રીવિયા માથઈ દાડઈ આહણઈ, ૧ક વિરલાસણ. ૨ ખ જાઈ ગ જાવું. ૩ખ ચિર ઘણાકાલનઉં સાચિવવું. ૪ ગ ભવ ઘણાનું. ૫ ગ થાક0. ખ, ગ સર્વસાધુ. ૭ ક સુસીહમાઈ. ૮ ખ સુદ્ધ. ૯ ખ અલગઉ એકલઉ થિી, એકલી જિ વસઈ (‘અલગ એકલી જિબઈસઈને સ્થાને) ૧૦ખ ગુરુ કહુઈ લિજ્જઉં, તે ગુરુ કન્ડઈ ગ્યા “એ વાત... રાખ આણાવીને સ્થાને) ૧૧ ક વિખલખાચ્યા. ૧૨ ખ અનેવિ. ૧૩ ક આહાર્દ ગ આહાણઈ. ૧૦૨ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy