SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માને પોતાની ભૂલ સમજાઈ કે પોતે ડરશો નહીં' એમ કહી ગૃહસ્થ-પ્રસંગ પાડેલો.] સભ્ભાવો વીસંભો નેહો' રઇવઇયરો જુવઇજણે, સયણઘ૨-સંપસારો તવસીલવયાઇ ફેડિજ્જા, ૧૧૪ સભ્ભાવો સ્ત્રીનઉં અવેલાં ઉપાશ્રય આવિવઉં, વીસંભો સ્ત્રીનઉ વીસાસ નેહો સ્ત્રી ઊરિ સ્નેહ રઇવઇયરો ય સ્ત્રી આગલિ સરાગ કથાન કહિવઉં, સયણા સ્ત્રીજન સિઉં સયણસગાં અનઇ ઘરનઉ સંપસાર આલોચઉં કરવઉં, એતલા બોલ સઘલાઇ, તવ સી. મહાત્માનઉ તપ ઉપવાસાદિક શીલ સદાચાર ક્રિયા અનઇ વ્રતમહાવ્રત એતલાં ફેડઇ નીગમઇ, સ્ત્રીનઇ સંસર્ગિઇં સર્વ ધર્મ વિણસઇ, ઇસિઉ ભાવ. ૧૧૪ તથા. [સ્ત્રીનું કવેળા ઉપાશ્રયે આવવું, સ્ત્રીનો વિશ્વાસ, સ્ત્રી ઉપર સ્નેહ, સ્ત્રી સમક્ષ સરાગ કથાકથન, ઘરસંસારની ચર્ચા - આટલી બાબતો મહાત્માની સદાચારક્રિયા ને વ્રત-મહાવ્રતને ગુમાવે છે. સ્ત્રીસંસર્ગથી સર્વધર્મ વણસે છે.] જોઇનિમિત્તઅક્ષર, કોઉયઆએસભૂઇકર્મોહિં, કરણાણુમોઅગ્રાહિ ય, સાહુમ્સ તવક્બઓ હોઇ. ૧૧૫ જોઇસ જ્યોતિષ્મ, નિમિત્ત હોરા શાસ્ત્રાદિક, અનઇ અક્ષર માઈ પ્રમુખ અક્ષર, કૌતુક સ્વપ્નાદિક આદેશ, એ વાત ઇમ' હુસિઇપ, ઇસિ ં નિશ્વાનઉં કહિવઉં, ભૂતિકર્મી અભિમંત્રીય રાખ‘રાખડીનઉં આપિવઉં કરા એતલાં બોલનð કરવě કરાવિવð, અનુમોદવર્ધી કરી, મહાત્માનાં તપનઉ ક્ષય હુઇં, એતે કરવે તપ જાઇ. ૧૧૫. તેહ ભણી એવા કર્ત્તવ્યનઉં ર લગઇ, પ્રસંગ ન કરિવઉ, એ વાત કહઇ છઇ. જ્યોતિષ-નિમિત્તશાસ્ત્ર આદિ, કૌતુક-સ્વપ્નાદિક આદેશ, આ વાત આમ થશે’ એમ કહેવું, મંત્રેલી રાખડી – આટલી બાબતો કરવી-કરાવવી-અનુમોદવી એ મહાત્માના તપનો નાશ કરે છે.] હુ જહ કીરઇ સંગો, તહ તહ પસરો ખણે ખણે હોઇ, થેવો વિ હોઇ બહુઉ, ન ય લહઇ ધિય નિભંતો ૧૧૬ જહ૰ જિમ જિમ જ્યોતિષ્ઠ નિમિત્તાદિકનઉ પ્રસંગ કરઇ, તહ૰ તિમ તિમ ૧ કે નેહા. ૨ ખ સ્નેહ ધરઇ વયરોય (સ્નેહ રઇ વઇયરોય”ને બદલે) ગ સ્નેહ ધ૨ વઇઆરો. ૩ ખ આલોચન કહિવઉ ગ આલોચન કરવું. ૪ કે, ખ મ. ૫ ખ હોઇસ્યઇ. ૬ ખ ‘રાખ’ નથી. છ ક નિરંભંતે. ૮ ગ જ્યોતિષ્ઠાદિકનઉ (જ્યોતિષ્ઠ નિમિત્તાદિકનઉ'ને બદલે). ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૬૯ www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy