SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ અધર્મ સંયુક્ત પાપમય વચન ન બોલિઉંઇ જિ. કથાઃ તુરુમિણી નગરીઈ દત્ત બ્રાહ્મણ મહુતઉઈ રાજ્ય આપણઈ વસિ કરી, આગિલઉ જિતશત્રુ રાજા કાઢી, આપણાઈ રાજ્ય અધિષ્ટિઉં, ધર્મની બુદ્ધિઇ ઘણા યાગ વજિયા, એક વાર દત્તના માલિા શ્રી કાલિકાચાર્ય તીણિ છે નગરિ આવિયા, મામલે ભણી"દત્તગુરુ કન્ડઇ ગિલ, યાગનઉં ફલ પૂછિવા લાગઉં, ગુરે કહિઉં જીવદયા ધર્મ હુઈ, દત્ત કહઈ યાગનઉ લ કહઉ, ગુરે કહિઉં હિંસા દુર્ગતિનઉ હેતુ હુઈ, પલઉ કહઇ, આડઉં કાં કહઉ, યાગનઉ ફલ કહઉ, ગુરે મરણ આંગભીનઈ કહિઉં, યાગનઉ ફલ, નરગગતિ કહી, દત્ત કહઈ હઉં નરગિ જાસુ, ગુરૂં કહિઉં કઉણ સંદેહ સાતમઈ દહાડઈ કુંભીપાક માંહિ પચિતઉ નરગિ જાએસિ, ઇસિઉ અહિનાણ સાતમાં દિહાડઈ તાહરઈ મુહિ વિગ પડિસિઈ, એ અહિનાણ, દત્તિ કહિઉં મરી કિહાં જાઇસિ ગુરેં કહિઉં હર્ષ દેવલોકિ જાઇસ, તઉ દરિઇ રીસાવઈ ગુર પાખતી જણ મૂકીયા ચીંતવઈ છઈ. સાતમાં દિહાડઈ ગુરુ જિ મારિસ, ઇસિઉ ચીંતવી ચીંતવી ઘરમાહિ પસી રહિઉ, રાજા માર્ગ ચોખલાવિયાપ, તિહાં પુષ્પપ્રગર કરાવિયા એકઈ માલીઇ ગાઢ કાજિ ઊપનઈ, વિષ્ય મારગિ કરી, ઊપરિ ફૂલની ૧૪ડાલઉં લોખિલું, તે દત્ત આઠમા દિહાડાની ભ્રાંતિઇ સાતમાં જિ દિનિ ગુરુ મારિવા નીસરિઉ૫, ઘોડાનઉ પગ વિણ ઊપરિ પડિલે, વિણ ઊછલી તેહનઈ મુહુડઈ પડી, બીહનઉ પાછિ વલિઉ, સામંત મંડલીકે તેહ ઊપરિ વિરક્ત હુતે બાધી કુંભીપાક માહિ પચીતઉ મરી નરગિ ગિઉ, સામંતે વલી આગિલઉ જિતશત્રુ રાજા થાપિઉં, તીણઈ શ્રી કાલિકાચાર્ય પૂજ્યા ચારિત્ર આરાધીદેવલોકિ પુહુતા. ૧૦૫. જિમ કાલિકાચાર્ય સાચઉં બોલિઉં તિમ અનેરઠ ધર્મ0 સાચલ જિ કહિવતું, જે લગારઈ ધર્મનઈ વિષઈ માઈઉં ગોઈGર બોલઈ, તેહૂઇ દોષ કહઈ છઈ. ૧ ક ન નથી. ૨ ક, ખ બ્રાહ્મણી મહંત હુઇ (“બ્રાહ્મણ મહતઉઇને બદલે). ૩ ખ યાગઇ જિ કીધા (ભાગ યાજિયાને બદલે). ૪ ખ કાલિકાચાર્ય ગુરુ રાજા ભાણેજ ભણી તણિઈ ગ શ્રી કાલિકાચાર્ય નથી. ૫ ગ માનક મોકલિઉ (મામલે ભણીને બદલે). ૬ ખ જીવદયા વગઈ. ૭ ક કુમી. ૮ ક પચીત. ૯ ખ કિસિઉં. ૧૦ ખ ચીંતવી (૧) ગ ચીંતવતુ. ૧૧ ગ રાજમાર્ગ. ૧૨ ખ ચોખાલીવિયા ગ ચોખલાવ્યા. ૧૩ ખ ભરાવ્યાં. ૧૪ ખ ડાલઉં ભરિઉં લાંખિઉં. ૧૫ ગ નીકલિઉ. ૧૬ ખ બીહતી. ૧૭ ક કભી. ૧૮ ખ “મરી નથી. ૧૯ અ આરાધી કાલિકાચાર્ય. ૨૦ ગ ધર્મવંત. ૨૧ ખ માયા કૂડઉં (માઈઉં ગોઇઉને બદલે) ગ માઈઊ-ગોય. ૬ ૨ શ્રી સોમસુંદરસૂરિકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy