________________
આહાર : સ્કૂલ શરીરને યોગ્ય પગલો ગ્રહણ કરવા. જ્યારે જીવ એક સમયમાં કે બે સમયમાં ઉત્પત્તિસ્થાને પહોંચે ત્યારે તે અવશ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. જ્યારે બે સમય લાગે છે ત્યારે પહેલા સમયે છૂટતાં તે શરીર દ્વારા આહાર લે અને બીજા સમયે પહોંચતાં આહાર
જો અંતરાલગતિમાં ત્રણ સમય લાગે તો વચ્ચેનો એક સમય. અને ચાર સમય લાગે તો બે સમય અનાહારક હોય છે.
અંતરાલગતિમાં સંસારી જીવને કાર્મણકાયયોગ હોવાથી કર્મપુદ્ગલોનું પ્રહણ અનિવાર્ય હોય છે. યોગ કર્મવર્ગણાના આકર્ષણનું નિમિત્ત છે. અંતરાલગતિના સમયે ચંચળ જીવ કાર્મણવર્ગણાઓને ગ્રહણ કરીને પોતાની સાથે ભેળવીને સાથે લઈ જાય છે.
જન્મના પ્રકારો संमूर्छन - गर्भोपपाता जन्म ૨-૩૨ સંમૂઈન - ગર્ભોપપાતા જન્મ ર-૩૨
સંમૂઈન-ગર્ભ-ઉપપાતા જન્મ ર-૩૨, સંમૂઈન, ગર્ભ અને ઉપપાત ત્રણ પ્રકારે જન્મ છે.
જન્મ ઃ ઉત્પત્તિ ક્ષેત્રમાં આવીને નવીન ભવના સ્થલ દેહને યોગ્ય પુદ્ગલોનું સર્વ પ્રથમ ગ્રહણ કરવું તે જન્મ. તેના ત્રણ ભેદ છે.
સમૂઈન : સ્ત્રી-પુરુષના યોગ રહિત નવીન ઔદારિક શરીરને યોગ્ય ઉત્પત્તિસ્થાને રહેલા પુદ્ગલોનું ગ્રહણ કરી શરીરરૂપ પરિણાવવું.
ગર્ભ : સ્ત્રી-પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલા શુક્ર શેણિતના પુદ્ગલોનું પ્રથમ પ્રહણ થવું. *
ઉપપાતઃ ઉત્પત્તિસ્થાનમાં રહેલા વૈક્રિય પુદ્ગલોનું સર્વપ્રથમ ગ્રહણ કરી શરીરરૂપે પરિણત થવું.
ક
-
વાવવા
જ
જનન
દ જ તત્ત્વમીમાંસા
- -
-
-
બનાવ
ન
બ
ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org