________________
अनुश्रेणि गतिः
૨-૨૭
૨-૨૭
અનુશ્રેણિ ગતિઃ અનુશ્રેણિ ગતિઃ
૨-૨૭
જીવ કે પુદ્ગલની ગતિ - અનુશ્રેણિ સીધી છે.
દ્રવ્યો છ પ્રકારના છે તેમાં જીવ અને પુદ્ગલ ગતિશીલ છે. આ દ્રવ્યોને જો બાહ્ય કોઈ કારણ ન હોય તો ગતિ સીધી થાય છે. જેમ ગાડી પાટા પર ચાલે તેમ જીવ તથા પુદ્ગલ આકાશ પ્રદેશની શ્રેણિ ઉપર ચાલે છે. તેઓની ગતિ સ્વાભાવિકપણે સીધી છે, અર્થાત્ જીવ અને પુદ્ગલ-પરમાણુ જે સ્થાને હોય ત્યાંથી આકાશક્ષેત્રે ઊંચે, નીચે કે આડે ચાલ્યો જાય છે.
अविग्रहा जीवस्य
અવિગ્રહા જીવસ્ય
અવિગ્રહા જીવસ્ય
સિદ્ધ થતા જીવની ગતિ સરળ છે.
અંતરાલગતિમાં સૂક્ષ્મ શરીરથી સહિત સંસારી જીવની ગતિ બે પ્રકારની છે. ૧. સરળ અને ૨. વક્ર (વળાંકવાળી)
છે.
૨-૨૮.
૨-૨૮
૨-૨૮
विग्रहवती च संसारिणः पाक् चतुर्भ्यः વિગ્રહવતી ચ સંસારિણઃ પાકું ચતુર્થ્યઃ વિગ્રહવતી ચ સંસારિણઃ પાકું ચતુર્થ્યઃ
સંસારી જીવની ગતિ બે પ્રકારની છે. ૧. વિગ્રહ યુક્ત (વક્ર) ૨. વિગ્રહ રહિત (ૠજ, સરળ)
વિગ્રહવાળી ગતિ એક સમયથી માંડીને ચાર સમય સુધીની હોય,
Jain Education International
વિગ્રહગતિને અંતરાલગતિ કહેવામાં આવે છે.
ૠજુગતિથી ભવાંતરે જતા જીવને નવો પ્રયત્ન કરવો પડતો નથી.
૬૪ ૪ તત્ત્વમીમાંસા
૨-૨૯
૨-૨૯
૨-૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org