________________
શબ્દાર્થ
અકર્મ ભૂમિ : યુગલિક ભૂમિ – અસિ | અતિકાય ઃ ઇન્દ્ર મસિકૃષિના વ્યવહારરહિત
અકષાય : કષાય રહિત
અકામ નિર્જરા ઃ પુનઃ કર્મબંધ થવા સહિત નિર્જરા
અકાલ મૃત્યુ : અકસ્માત આદિ દ્વારા થતું મૃત્યુ અક્ષિપ્રગ્રાહી : ધીમે ધીમે જાણે તે, | અધોલોક : નરક
જલ્દી ન જાણે તે
અગારી : ઘરવાળો પુરુષ, ગૃહસ્થ અગુરુ લઘુ : ભારે નહિ, હલ્કુ નહિ અગ્નિમાણવ ઃ એક ઇન્દ્ર અધિગમ : બાહ્ય નિમિત્તથી
અંગ : શ્રુત દ્વાદશાંગી, બાર અંગમાં આવેલું શ્રુત
અંગ પ્રવિષ્ટ શ્રુત : દ્વાદશાંગી, બાર અંગમાં આવેલું શ્રુત
અંગ બાહ્ય શ્રુત ઃ દ્વાદશાંગી વિનાનું પૂર્વાચાર્યોએ બનાવેલું શ્રુત અંગોપાંગ ઃ શરીરના હાથ, પગ, રેખા
–
વગેરે
અચક્ષુદર્શન : ચક્ષુવગરની ઇન્દ્રિયથી
થતો સામાન્ય બોધ
ઇન્દ્ર
અચૌર્ય વ્રત : ચોરી ન કરવાનું વ્રત અચ્યુત : સ્વર્ગ અજ્ઞાન : વિપરીત જ્ઞાન અંજના : નરક ભૂમિ
--
Jain Education International
-
અલ્પ જ્ઞાન.
અણુવ્રત : અલ્પ વ્રત
અંડજ : ઇંડાથી ઉત્પન્ન થતા જીવો
અતિચાર : દોષ અતિથિ સંવિભાગ : એક વ્રત છે, અતિથિનો આદર
અદત્તા દાન : આપ્યા વગર લેવું અધિકરણ : જેનાથી પાપોનો આશ્રવ થાય તે, અથવા આધાર
અધ્રુવ : અચળ
અનગાર : વ્રતી, સાધુ અનંગક્રીડા : જે કામભોગનાં અંગો
નથી તેનાથી કામક્રીડા કરવી તે અનંતાનુબંધી કષાય : અનંત સંસારને બંધાવે તેવા કષાય અનપવૃર્તનીય : બાંધેલું આયુષ્ય ન તૂટે તે અનભિગૃહીત : બધા જ ધર્મો સરખા છે એવું માને તે મિથ્યાત્વ અનર્થદંડ ઃ બિનજરૂરી પાપ અનર્પિત : અપેક્ષા રહિત અનવસ્થિત : જે આવેલું ચાલ્યું જાય,
મરણ સુધી ન રહે તે અનશન : ચારે આહાર ત્યાગ અનાચાર : દુરાચાર અનાદિ : આદિ રહિત
અનાદેય : આદર રહિત
અનાભોગ : ઉપયોગ વિના અનિન્દ્રિય ઃ મન
અનુભાગ : રસ
શબ્દાર્થ ૪ ૩૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org