________________
-.
.
.
.
૧ સાતવેદનીય ૩ દેવાયુષ, મનુષ્યાયુષ, તિર્યંચાયુષ (નરકની અપેક્ષાએ શુભ) ૨ મનુષ્યગતિ, દેવગતિ ૧ પંચેન્દ્રિય જાતિ ૫ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણશરીર ૩ ઔદારિક અંગોપાંગ, વૈક્રિયાંગોપાંગ, આહારકાંગોપાંગ ૧ સમચતુરગ્ન સંસ્થાન ૧ વજ ઋષભનારા સંઘયણ ૪ પ્રશસ્તવર્ણ, રસ, ગંધ, સ્પર્શ ૨ મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી ૫ અગુરુલઘુ, પરાઘાત, ઉવાસ આતપ, ઉદ્યોત ૧ પ્રશસ્ત વિહાયોગતિ
ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ,
સુસ્વર, આદેય, યશકીર્તિ ૧ તીર્થંકર નામકર્મ ૧ ઉચ્ચ ગોત્ર
૧૦
૪૨.
નનનનન
કર્મપ્રકૃતિ આદિ ગ્રંથમાં સમ્યકત્વ મોહનીય, હાસ્ય, રતિ અને પુરુષવેદને પુણ્યપ્રકૃતિ ગણી છે. તિર્યંચાયુ પાપપ્રકૃતિ ગણી છે.
કથંચિત પુણ્ય આત્મવિકાસને સાધક છે. પાપ બાધક છે. સમ્યકત્વ મોહનીયમાં અરિહંત આદિ પ્રત્યે પ્રીતિ તે પ્રશસ્ત હોવાથી તે પુણ્યરૂપ છે. છતાં તેમાં દર્શનગુણમાં અતિચાર-દોષ લાગવાથી અન્ય ગ્રંથકાર તેને પુણ્યરૂપ ગણતા નથી. તે પ્રમાણે હાસ્ય, રતિ અને પુરુષવેદ પણ આત્મવિકાસમાં બાધક હોવાથી પાપરૂપ છે. નરકની અત્યંત દુઃખદાયક સ્થિતિની અપેક્ષાએ તિર્યંચાયુને પુણ્યરૂપ ગણવામાં આવી છે.
પાપરૂપ ગણાતી ૮૨ પ્રકૃતિઓ
કરતા હતા તનતનનન નનનન
અધ્યાય : ૮ • સૂત્ર : ૨૬ ૨ ૨૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org