________________
આયુષ્યકર્મના ઉદય પ્રમાણે ગતિનામકર્મ અનુસરે છે. તેથી જે કર્મના ઉદયથી નરકગતિનું જીવન પ્રાપ્ત થાય છે તે નકાયુષ્ય છે. જે કર્મના ઉદયથી તિર્યંચગતિનું જીવન પ્રાપ્ત થાય તે તિર્યંચ આયુષ્ય છે. જે કર્મના ઉદયથી મનુષ્યગતિનું જીવન પ્રાપ્ત થાય તે મનુષ્યનું આયુષ્ય છે. જે કર્મના ઉદયથી દેવગતિનું જીવન પ્રાપ્ત થાય તે દેવઆયુષ્ય છે. (આયુષ્પકર્મની વિશેષ નોંધ અધ્યાય ૨, સૂત્ર ૫૨ માં છે.) નામકર્મના ભેદો
ગતિ-ખાતિ-શરીરશોપાલ-નિર્માળ-વન્ધન-સંપાત-સંસ્થાન संहनन-स्पर्श-रस-गन्ध-वर्णाऽऽनुपूर्व्यगुरुलघूपघात- पराघाता SS तपोद्योतोच्छ्रवास - विहायोगतयः प्रत्येक शरीर - त्रस - सुभग सुस्वर - शुभ-सूक्ष्म-पर्याप्त-स्थिराऽऽदेययशांसि
सेतराणि तीर्थकृत्त्वं च ગતિ-જાતિ-શરીરાંડગોપાંગ-નિર્માણ-બંધન-સંઘાત-સંસ્થાન સંહનન-સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-આનુપૂર્વાંગુરુલઘૂપઘાત-પરાઘાતા
ડડતપોદ્યોતોવાસ-વિહાયોગતયઃ પ્રત્યેક-શરીર-ત્રસ-સુભગ સુસ્વર-શુભ-સૂક્ષ્મ-પર્યાપ્ત-સ્થિરાડડદેયયશાંસિ
સેતરાણિ તીર્થકૃત્ત્વ ચ ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ-નિર્માણ-બંધન-સંઘાત-સંસ્થાન સંહનન-સ્પર્શ-૨સ-ગંધ-વર્ણ-આનુપૂર્વી-અગુરુલઘુ-ઉપઘાતપરાઘાત-આતપ-ઉદ્યોત-ઉચ્છ્વાસ-વિહાયોગતયઃ પ્રત્યેકશરીર ત્રસ સુભગ-સુસ્વર-શુભ-સૂક્ષ્મ-પર્યાપ્ત-સ્થિર-આદેયયશાંસિ
સેતરાણિ તીર્થકૃત્વ ચ
ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાત,
Jain Education International
અધ્યાય : ૮
સૂત્ર : ૧૨ ૪ ૨૮૧
૮-૧૨
For Private & Personal Use Only
૮-૧૨
૮-૧૨
www.jainelibrary.org