________________
પ્રથમ અધ્યાય
૧-૧
કાકા-કાકી નારાજ
૧-૧
કરવા સરકાર
www
w
सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ સમ્યગુ-દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ
સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણે ભેગા મળીને મોક્ષમાર્ગ છે.
નોંધઃ આ ત્રણે સાધનો પૂર્ણપણે જીવમાં પ્રગટ થાય ત્યારે સંપૂર્ણ મોક્ષ કહ્યો છે, તે એક સાધન વડે સંભવ નથી.
એક સાધન અન્ય સાધન વગર પૂર્ણ મનાતું નથી. એકલા સમ્યગદર્શન-શ્રદ્ધાથી મોક્ષ નથી.
એકલા સમ્યગુજ્ઞાનથી મોક્ષ નથી. અને એકલા સમ્યગુચારિત્રથી મોક્ષ નથી.
મોહનીયકર્મના સંપૂર્ણ ક્ષય થવાથી પૂર્ણ શુધ્ધ ચારિત્ર પ્રગટ થતાં જ્ઞાન અને દર્શનનું આવરણ દૂર થાય છે અને તેથી જ્ઞાન-દર્શન પણ પૂર્ણપણે પ્રગટ થાય છે. આમ ત્રણે સાધનોની પરિપૂર્ણતાથી મોક્ષ પ્રગટ થાય છે.
સમ્યમ્ = પ્રશસ્ત, સાચું અથવા સંગત. દર્શન = દૃષ્ટિ – શ્રદ્ધા જ્ઞાન = બોધ – સમજ.
ચારિત્ર = આચરણ = યથાર્થ જ્ઞાનપૂર્વક અસત્ ક્રિયાનો ત્યાગ – નિવૃત્તિ અને સત્ ક્રિયામાં પ્રવૃત્તિ
મોક્ષ = સર્વથા સર્વ કર્મનો ક્ષય માર્ગ = મોક્ષની સાધના માટેના સમ્યગદર્શનાદિ સાધનો.
નોંધ : સમ્યગુ દર્શન : દર્શન એટલે માત્ર નેત્રરૂપ દૃષ્ટિની વાત નથી, પણ આત્મામાં રહેલી વસ્તુના સ્વરૂપને જોવા-જાણવા-સમજવાની
અધ્યાય : ૧ સૂત્ર : ૧ જ ૧
કરવા ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org