________________
wwwwwwwwwwwwwwwwwwwww
wwww કરવામાં
જ્યોતિષ્ક નિકાયના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ ભેદો છે. જ્યોતિષ્કનું સ્થાન :
સમભૂલા પૃથ્વીથી ૭૦૦ યોજન ઊંચે તારા આવેલા છે. તેનાથી દશ યોજન ઉપર સૂર્ય, તેનાથી ૮૦ યોજન ઉપર ચંદ્ર, તેનાથી ત્રણ યોજન ઉપર નક્ષત્ર, તેનાથી ત્રણ યોજન ઉપર બુધ ગ્રહ, તેનાથી ત્રણ યોજન ઉપર શુક્ર ગ્રહ, તેનાથી ત્રણ યોજન ઉપર ગુરુ ગ્રહ, તેનાથી ચાર યોજન ઉપર મંડળ ગ્રહ, અને તેનાથી ચાર યોજન ઉપર શનિ ગ્રહ આવેલ છે. આ પ્રમાણે સંપૂર્ણ જ્યોતિષ ચક્ર ઊંચાઈમાં ૧૧૦ યોજન અને લંબાઈમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પ્રમાણ છે.
સૂર્યાદિ દેવો તથા તેમનાં વિમાનો જ્યોતિષ=પ્રકાશમાન હોવાથી તેમને જ્યોતિષ્ક કહેવામાં આવે છે. સૂર્ય આદિ તે તે જાતિના દેવોના મુકુટમાં પોતપોતાની જાતિ પ્રમાણે સૂર્ય આદિનું પ્રભાના મંડલ સમાન દેદીપ્યમાન ચિહ્ન હોય છે. અર્થાત્ સૂર્ય જાતિના દેવોના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન સૂર્ય આકારનું ચિહ્ન હોય છે. ચંદ્ર જાતિના દેવોના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન ચંદ્રના આકારનું ચિહ્ન હોય છે. એ પ્રમાણે તારા આદિ વિષે પણ જાણવું.
જ્યોતિષ્ક વિમાનોનું પરિભ્રમણ ક્ષેત્ર મેBક્ષા નિત્યતિયો વૃત્તો ૪-૧૪ મેરુ પ્રદક્ષિણા નિત્યગતયો નૃલોકે ૪-૧૪ મેરુ-પ્રદક્ષિણા નિત્યગતય નૃલોકે ૪-૧૪
ઉક્ત પાંચ પ્રકારનાં જ્યોતિષ્કનાં વિમાનો મનુષ્યલોકમાં સદા મેરુપર્વતને પ્રદક્ષિણા આપતાં
પરિભ્રમણ કરે છે. મનુષ્યલોકમાં સૂર્યાદિની સંખ્યા : જંબુદ્વીપમાં બે સૂર્ય, લવણસમુદ્રમાં ચાર સૂર્ય, ધાતકીખંડમાં ૧૨
૧૧૪ જ તત્ત્વમીમાંસા
નક
જ
વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org