________________
તૃતીય અધ્યાય
જાનનનનન નનનન
નારકના જીવોનું વર્ણન તત્ત્વોના બોધ માટે જીવાદિ તત્ત્વોનું નિરૂપણ કર્યું. હવે ચાર ગતિના જીવોના વર્ણનમાં પ્રથમ નારકના જીવોનું વર્ણન કરે છે.
ચૌદ રાજલોકમાં નીચેની ભૂમિ નારકના જીવોની છે તેને નરક કહેવામાં આવે છે. ચૌદરાજલોકમાં ત્રણ લોક છે. ૧. અધોલોક, ૨. મધ્યલોક, ૩. ઊર્ધ્વલોક, તેમાં અહીં અપોલોકનું વર્ણન છે. रत्न-शर्करा-वालुका-पङ्क-धूम-तमो-महातमःप्रभा भूमयो घनाम्बु-वाताऽऽकाशप्रतिष्ठाः सप्ताऽधोऽधः पृथुतराः ૩-૧ રત્ન-શર્કરા-વાલુકા-પંક-ધૂમ-તમો-મહાતમઃ પ્રભા ભૂમયો ઘનાબુ-વાતાડકાશ પ્રતિષ્ઠા સમાઘોડધઃ પૃથુતરાઃ ૩-૧ રત્ન-શર્કરા-વાલુકા-પંક-ધૂમ-તમઃ મહાતમઃ પ્રભા ભૂમયઃ ઘન-અંબુ-વાત-આકાશ-પ્રતિષ્ઠાઃ સમ અધઃ અધઃ પૃથુતરાઃ ૩-૧
રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા, મહાતમપ્રભા એમ સાત ભૂમિઓ - પૃથ્વીઓ છે. એ સાતે પૃથ્વીઓ ઘનાબુ-ઘનવાત, તનુવાત અને આકાશને આધારે રહેલી છે, ક્રમશઃ એક એકની નીચે આવેલી છે, અને ક્રમશઃ વધુ પહોળી છે. એકબીજાની વચ્ચે ઘણું અંતર છે. નારકોના નિવાસસ્થાનને નરકભૂમિ કહે છે. ઘનાબુ = ઘન પાણી, ઘનવાત = ઘનવાયુ, તનુવાત = પાતળો
જwww
વાયુ
'આ પૃથ્વીઓની રચના આ પ્રમાણે છે :
સૌથી નીચે પ્રથમ આકાશ છે, તેના આધારે તનુવાત છે, તનુવાતના આધારે ઘનવાત છે, ઘનવાતના આધારે ઘનાંબુઘનોદધિ છે, ત્યાર પછી
અધ્યાય : ૩ • સૂત્ર : ૧ ૪ ૮૧
,
,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org