________________
પાઠ : ૩૪ © નિર્જરા તત્વ
નિર્જરા – કર્મનું ખપવું, નાશ પામવું, ઝરી જવું.
નિર્જરા બે પ્રકાર, ૧ અકામ નિર્જર, ૨. સકામ નિર્જરા.
૧ અકામ નિર્જરા : કર્મવિપાકના ફળસ્વરૂપે દુઃખ પડે ત્યારે જીવ આકુળ થાય,
પરવશતાથી કે દીનતાથી દુઃખ સહે, તે અકામ નિર્જરા છે. ઉદય કર્મ નાશ પામે પણ પાછળ નવું કર્મ બંધાય તેથી તે અકામ નિર્જરા છે. સકામ નિર્જરા : આત્મા બુદ્ધિપૂર્વક અને સ્વેચ્છાએ કષ્ટસહન કરી સમતાભાવે કષ્ટ સહી લે, ત્યારે જે કર્મ ખપી જાય તે સકામ નિર્જરા છે. જે પ્રકારે કર્મ ઉદય આવે તેવું ને તેવું કર્મ પુનઃ ન બંધાય તે સકામ નિર્જરા છે. એ જ્ઞાન સહિત હોય છે.
નિર્જરાના અન્ય બે ભેદ. ૧. દ્રવ્ય નિર્જરા, ૨. ભાવ નિર્જરા. 1 ૧. દ્રવ્ય નિર્જરા : આત્માના પ્રદેશોથી કર્મ પુદ્ગલોનું ખરી જવું (જ્ઞાનવરણીયાદ)
તે દ્રવ્ય નિર્જરા છે.
૨. ભાવ નિર્જરા : આત્માના તપશ્ચર્યાદિવાળા શુદ્ધ પરિણામ તે વાસ્તવિક નિર્જરા
છે. નિર્જરા : ઇચ્છાનો નિરોધ તે તપ છે.
0
0
%
ઇચ્છા નિરોધ તપ ઃ ઇચ્છાના નાશ માટેના સાધન તે બાર પ્રકારના છે. તેમાં પ્રથમના ચાર આહારશુદ્ધિ માટે છે. પાંચ અને છ કાયા શુદ્ધિ માટે છે. અત્યંતર તપમાં પ્રથમના ચાર મનશુદ્ધિ માટે છે. છેલ્લા બે ચેતના શુદ્ધિ માટે છે.
%aa%96%
-
૦
૨
તપના બે ભેદથી બાર પ્રકાર છે. બાહ્ય તપ છ પ્રકારે
અત્યંતર તપ છ પ્રકારે અનશન
પ્રાયશ્ચિત ઉણોદરી
વિનય વૃત્તિ સંક્ષેપ રસત્યાગ
સ્વાધ્યાય કાયકલેશ
ધ્યાન સંલીનતા
કાયોત્સર્ગ
ડ
વૈયાવચ્ચ
જ
જ
દ
ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org