________________
પાંચ અજીવ તત્ત્વોનું વિશેષ સ્વરૂપ
5
%a8%e0%aaae%e0%aa%a8atelsinelibaalakarolleagues
.
soor
૧. ધમસ્તિકાય ? લક્ષણ - (ગુણ) ગતિ સહાયકતા.
આ તત્ત્વચૌદરાજલોકવ્યાપી. (સમસ્તવિશ્વ), સ્પર્ધાદિ ગુણ રહિત અરૂપી, અસંખ્યાત પ્રદેશ છે.
જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં કે સ્થળાંતર થવામાં જે સહાય કરનારું તત્ત્વ છે, તે ધર્માસ્તિકાય. દા.ત. માછલી આદિ જળચર જીવોની જળમાં તરવાની શક્તિ હું પોતાની છે, પણ તરવાની ક્રિયામાં અપેક્ષાએ સહાયક જળ છે. જેમ ચક્ષુને જોવાની
શક્તિ છે, પરંતુ પ્રકાશ સહાયકારી નિમિત્ત વગર પદાર્થ જોઈ શકાય નહિ. પક્ષીને ઉડવાની શક્તિ છે, પણ હવા સહાયક છે. તેમ જીવ - પુગલમાં ગતિ કરવાની શક્તિ | છે. પણ ધર્માસ્તિકાય દ્રવ્યના સહકારી કારણ વિના કોઈ દ્રવ્ય ગતિ કરી શકે નહિ.
૨. અધમસ્તિકાય લક્ષણ (ગુણ) સ્થિતિ સહાયકતા.
ચૌદરાજ લોક વ્યાપી, અરૂપી અને અસંખ્યાત પ્રદેશ છે.
જીવ અને પુદ્ગલને સ્થિતિ થવામાં સહાયકારી તત્ત્વ તે અધર્માસ્તિકાય છે. દા.ત. તડકાથી શ્રમિત થયેલા વટેમાર્ગને વિશ્રામ લેવા વૃક્ષાદિકની છાયા અપેક્ષિત કારણ છે. અથવા માછલીને સ્થિર થવા ભૂમિ કારણ છે. તેમ ગતિ પરિણત થયેલા જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં અપેક્ષાએ અધર્માસ્તિકાય સહાયક તત્ત્વ છે.
ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય જીવ કે પુદ્ગલને ગતિ સ્થિતિ કરાવવામાં જબરજસ્તી કરતું નથી પરંતુ તેઓ જ્યારે ગતિ કે સ્થિતિ કરે છે, ત્યારે આ બે તત્ત્વો સહાયક તરીકે સર્વલોકમાં ઉપસ્થિત હોય છે.
ભાષા, ઉચ્છવાસ, પલક, મન ઈત્યાદિ પુદગલોનું ગ્રહણ વિસર્જન તથા કાયયોગ આદિની ચલક્રિયાઓ ધર્માસ્તિકાય સિવાય શક્ય નથી તે પ્રમાણે બેસવા, ઉભા રહેવું, ચિત્તની સ્થિરતા, દાંતની સ્થિરતા જેવી ક્રિયામાં અધર્માસ્તિકાય સહાયક છે.
e0%be%%aa w wwwwwwwwwwwwwwpoweve%o#2%losebexoef=8d%eoplebeegatewaboobooswa6
sessee eeeeeeeeeeeeuwwebsbab
89089
80025808988%
૩. આકાશાસ્તિકાય : લક્ષણ – જગા - અવકાશ આપવો.
wwwwwwwwwwwwwwwwwww#besabootables
E0
%B8%99
આ દ્રવ્યમાં દરેક પદાર્થોને જગા આપવાનો ગુણ છે. આ તત્ત્વના બે પ્રકાર છે. છ પદાર્થો જેમાં રહ્યા છે, તે લોકાકાશ છે. અને જ્યાં કેવળ આકાશ જ છે તે અલોકાકાશ
%E0%
98980 %e08590%80%e0%B
8
%
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org