________________
%998900%
આઠ પ્રકારના કર્મને નષ્ટ – ભ્રષ્ટ કરવાની શક્તિ એ આત્માનો તપ ઉપયોગ છે. તે મોહનીય તથા વીર્યંતરાય બંને કર્મના સહચારીપણે ક્ષયોપશમ કે ક્ષયથી પ્રગટ થાય
e0%
ae%
%
%80%e0%aa%be%e0%aa
વ્યવહારનયે બાર પ્રકારના તપ, અને નિશ્ચયનયે સર્વ ઇચ્છાનો નિરોધ, પરમ તૃપ્તિ તે તપ છે. ૫. વીર્ય : યોગ, ઉત્સાહ, બળ, પરાક્રમ શક્તિ ઇત્યાદિ મન વચન કાયાના યોગે પ્રવર્તતું બળ તે કરણ વીર્ય અને જ્ઞાન દર્શનાદિ ઉપયોગરૂપ પ્રવર્તતુ બળ તે સ્વાભાવિક લબ્ધિ વીર્ય છે. યોગબળ તેમાં નિમિત્ત છે. આત્માને વિશેષપણે ક્રિયામાં પ્રેરે તે વીર્ય ઉપયોગ.
સર્વ સંસારી જીવને કરણવીર્ય હોય છે અને લબ્ધિવીર્ય વર્ધીતરાય ક્ષયોપશમથી સર્વ સંસારી જીવને હીનાધિક અસંખ્ય પ્રકારનું હોય છે.
કેવળી ભગવંત તથા સિદ્ધ પરમાત્માને વિયતરાયકર્મનો સંપૂર્ણ ક્ષય હોવાથી અનંતવીર્ય પ્રગટ થાય છે. ૬. ઉપચોગ ઃ જેના વડે જ્ઞાન - દર્શન ગુણની - જાણવા જોવાની પ્રવૃત્તિ થાય તે ઉપયોગ. જ્ઞાન ઉપયોગ આઠ પ્રકારે અને દર્શન ઉપયોગ ચાર પ્રકારે છે. તેમાંથી યથાસંભવ ઉપયોગ હીનાધિકપણે જીવમાત્રમાં હોય છે. કારણ કે ઉપયોગ જીવનો છે.
- સૂક્ષ્મ નિગોદના જીવને મતિધૃતનો અનંતમોભાગ ઉઘાડો હોય છે, તે અતિ અસ્પષ્ટ છે. જેમ મૂચ્છગત મનુષ્ય ને જ્ઞાનમાત્રા અવશ્ય હોય છે તેમ જીવમાત્રને જ્ઞાનાદિ સર્વ ઉપયોગ હોય છે. સર્વજીવોની અપેક્ષાએ સત્તાગત આ ઉપયોગ સમાન છે. પણ કર્મના પ્રભાવે હીનાધિકતા છે. સિદ્ધાત્માને આ ઉપયોગ સંપૂર્ણ પણે પ્રગટ હોય છે.
800000000000000000000000000000000
%a8%e088888899%E0%B8%B2%80%8000825882%e0%ab
aeeeeeee000. 00e0%
aa
280%eeeeeeeeeeeeeeeeeesesso020000%e0
નવો જન્મ પામતાં પહેલાં આટલું કરો પરમાત્મા પ્રત્યે પ્રીતિ, ભક્તિ, રવાપણ.
આત્મા પ્રત્યે સન્મુખતા, શ્રદ્ધા આદર, સદગુરુ પ્રત્યે આજ્ઞાંકિતપણું, સેવા સમર્પણ. ધર્મપ્રત્યે અહિંસા અને પ્રેમસ્વરૂપ ભાવ.
0
55
0
સવાધ્યાયથી જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ કે ક્ષય થાય છે.
899909
%
2009
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org