SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 0992 92208000000000000000000001 ૮ સંસ્થાન : શરીરની આકૃતિ તેના ભેદ છ છે. ૧ સમચતુરસ્ત્ર સંસ્થાન પર્યકાસને બેઠેલા અને ચારે છેડા એકસરખા માપવાળું સંસ્થાન, નિરોગી અને સુંદર શરીર હોય છે. ૨ ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન : ન્યગ્રોધ = વડલો. નાભિ ઉપરના અંગો શુભ લક્ષણો વાળા હોય અને પ્રમાણયુક્ત શરીર હોય. ૩ સાદિ સંસ્થાન નાભિ નીચેના અંગો શુભ લક્ષણવાળા અને સપ્રમાણ હોય. ૪ વામન સંસ્થાન : જેના ઉદયથી ઠીંગણાપણું મળે. ૫ કુન્જ સંસ્થાન : જેના ઉદયથી કુબડાપણું મળે. ૬ હુંડક સંસ્થાન : જેના ઉદયથી હીનાધિક અંગો તથા બેડોળ ઊંટ જેવા શરીર મળે. સંસ્થાના શરીરની આકૃતિ - સમચતુરસ્ત્રજ કે વામન ન, તા. 5 રિ જ્યની | કુંજ ક સાદિ CUTII THITTUIHIN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy