________________
અનંતાનુબંધી
અપ્રત્યાખ્યાનિય પ્રત્યાખ્યાનિય
સંજવલન
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનિય
પ્રત્યાખ્યાનિય
સંજવલન
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનિય
પ્રત્યાખ્યાનિય
સંજવલન
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનિય
પ્રત્યાખ્યાનિય
સંજવલન
કષાયોની દૃષ્ટાંત દ્વારા સમજૂતી
Jain Education International
ક્રોધ પર્વતની તિરાડ સમાન ક્યારેય વિલય ન પામે. પૃથ્વીમાંની રેખા સમાન વરસાદથી મટે. રેતીમાં દોરેલી રેખા સમાન પવનથી દૂર થાય. જળમાં દોરેલી રેખા સમાન તરત જોડાઈ જાય.
ક્રોધ
ક્રોધ ક્રોધ
માન
માન
પત્થરના સ્થંભ જેવો, કોઈ રીતે નમે નહિ. હાડકાના જેવો, મહાકરે નમે - વળે. કાષ્ટના જેવો, સામાન્ય ઉપાયે નમે - વળે. માન નેતરની સોટી જેવો., સરળતાથી વળે.
માન
માયા વાંસમૂળ જેવી મૂળ છેદાય નહિ, કુટિલતા ટળે નહિ. માયા ઘેટાના શિંગડા જેવી વક્રતા, અતિ કષ્ટ ટળે. માયા બળદના મૂત્રની ધાર જેવી, પવનાદિથી વક્રતા ટળે. માયા વાંસની છાલ જેવી જલદી દૂર થાય.
લોભ કિરમજીના રંગ જેવો પાકો, કદાપિ મટે નહિ. લોભ ગાડાનાં પૈડાંની કીટ જેવો અતિ કષ્ટ ટળે લોભ વચ્ચે લાગેલા કાજળ જેવો, ઘણા દુ:ખે ટળે લોભ હળદરના રંગ જેવો, સૂર્યના તાપથી દૂર થાય.
કષાય એટલે જીવના પરિણામની ચીકાશ, મલિનતા. જેમ તેલ મર્દનવાળો પુરુષ જમીન પર વ્યાયામ કરે ત્યારે ચીકાશને કારણે ધૂળ ચોંટી જાય, જેમ જીવના કષાયમય ઉપયોગને કારણે જીવના પ્રદેશોને કર્મરજ ચોંટે છે. તે ઉપરના દૃષ્ટાંત પ્રમાણે તીવ્રતા અને મંદતા સમજવી. મિથ્યામતિ જીવને અનંતાનુબંધી કષાય મુખ્યત્વે હોય છે.
विध
૯૨
For Private & Personal Use Only
www.jainelibrary.org