SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) અમદાવાદ તા. ૩–૫–૯૪ મકરન્દભાઈ, - રમણભાઈએ તમે તેમને લખેલા પત્રની મને જાણ કરી.જો પહેલેથી તમારી સંમતિ માગી હોત તો તમારા ખુલાસામાં જે સરસ વિચાર રજૂ થયો છે– મહાકાવ્યો વગેરેના વાચન-સત્રોનો તે ક્યારે મળત ? તમારી ટીકા અને તેની પાછળના આશય વિશે થોડોક સમજદાર હોય તે પણ ગેરસમજ ન કરે. ને કોઈ બાળકબુદ્ધિ કરે તો “નંદો, વંદો, ભજો, તજો' તેમાં કવિતાને શું ? તમે અલિપ્ત જ છો. જેને હોહા કરી પ્રસિદ્ધિ મેળવવી છે એને બહાનું શોધવા ક્યાં જવું પડે છે? મારો અને રમણભાઈનો આશય વિદ્યાવ્યાસંગીને પ્રેરે એવું તમારા પત્રોમાં જે છે તે વાચકના ધ્યાન પર લાવવાનો જ હતો. જાણ્યે-અજાણ્યે તમને દુભવ્યા હોય તો “મિથ્યા મે દુષ્કૃતમ્”– આમ તો હું જૈન પણ છું ! હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy