SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) અમદાવાદ તા. ૨૭–૮–૯૨ મકરન્દભાઈ, અમારા મહુવાગામમાં નાનપણમાં બળેવને તહેવારે રાખડી બાંધતાં અમે અને રાખડી બાંધનાર અરધો અભણ ગોર બોલતાં : રક્ષે રક્ષે રાખડી, બે ગોધા બે કાકડી'. પછીથી જાણ્યું કે “કાકડી' નહીં પણ “બાખડી'– (દુધાળી ભેંશ કે ગાય : સં. “બષ્કયણીની') આ જે બીજમાવડી પાસેથી જે વરદાન–આશીર્વાદ રૂપે મગાતું તે જ છે. કુશળ ? સામયિકોમાં આવતાં કાવ્યો જોઉં છું. વર્તમાનની વેદના તેમ અધ્યાત્મના અણસાર (કશું અલગ ક્યાં છે? એ તો બુદ્ધિનો ખેલ છે) અને ભાવોનો સ્પર્શ થતો રહે છે. હ. ભાયાણીના નમસ્કાર પ૬ સેતુબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy