SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ મકરન્દભાઈ, ‘ઉદ્દેશ’માં તમારી ઉમાશંકરને આપેલી પ્રેમાંજલિ ઉમાશંકરને સજીવ કરી જાય છે, અને તેમની સાથેના અનેક પ્રસંગોની મારી સ્મૃતિઓને તેણે જગાડી. શરીર કેમ ચાલે છે ? ‘ફાર્બસ ત્રૈમાસિક'માં મંજુબહેનનું કેમ્પબેલના પુસ્તક વિશેનું વિવરણ વાંચીને મારી પાસે ઘણા વખતથી કેમ્પબેલ–સંપાદિત હાસ્રીખ સિમર (Heinrich Zimmer) નું Myths & Symbols in Indian Art and Civilization એ પુસ્તક હતું, તેના પર પહેલી વાર થોડી નજર નાખી. આપણી શિવ, વિષ્ણુ, બ્રહ્મા વ. ને લગતી પૌરાણિક કથાઓનાં તેમનાં અર્થઘટનો ઘણાં ઘોતક છે. તમે તો એ જોયું જ હશે. આવી. (૨૯) નાનપણમાં ગામમાં ખીસરને દિવસે ગોરમહારાજ રાખડી બાંધતાં ‘રક્ષે રક્ષે રાખડી, બે ગોધા બે બાખડી’ (અમે ‘કાકડી’ બોલતા) તે યાદ આવ્યું – આ કદાચ મેં તમને પહેલાં કહ્યું પણ હોય. અને ― ૪૬ ૧૪-૧-’૯૧ અમદાવાદ ખીસર/મકરસંક્રાંતિ Jain Education International યેન બધ્ધો બલિરાજા, દાનવેંદ્રો મહાબલી | તેન બંધુન બધ્વામિ, રક્ષયેત્ (કે જીવ ં) શરદાં શતમ્ । એ કથા (પુરાણ કે સ્મૃતિમાં છે તે ખબર નથી) એ આશિષ પણ યાદ હ.ભાયાણીના નમસ્કાર For Private & Personal Use Only સેતુબંધ www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy