________________
સાહિત્ય અકાદમી જે રીતે સહાયક થઈ શકીએ તે જરૂરી સૂચવશો. તાલુકાવાર અને ગામવાર જૂની પરંપરા જાળવી રાખનાર ભજનિકોની સૂચિ તૈયાર કરીને, પછી એક એક વિસ્તારને આવરી લેવો જોઈએ. કશોક આરંભ તો તરત જ કરવો જોઈએ. હું નંદિગ્રામથી આવ્યા પછી ત્રણચાર પુસ્તકો પૂરાં કરવામાં અને બીજાં થોડાંક કામોમાં અટવાયો તેથી, તમને લખી ન શક્યો તો ક્ષમા કરશો. જલદી પૂરો સ્વાથ્યલાભ પ્રાપ્ત કરશો.
હ ભાયાણીના નમસ્કાર
૨૨
સેતુબંધ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only