________________
મને એક વાતનો ઘણો આનંદ છે કે તમારું પ્રાકૃત–અપભ્રંશનું પરિશીલન સિદ્ધોનાં અમૃતફળ ચાખશે ને ચખાડશે. “સ્વયંભૂનો રસાસ્વાદ “સરહપા'ના મહાસુખ'માં ઓળઘોળ થઈ જશે :
અલિઓ, ધમ્મ–મહાસુખ પઈસઈ,
લવણી જિમિ પાણીતિ વિલિજ્જઈ'. મળીશું ત્યારે. કુન્દનિકા વંદન પાઠવે છે.
મકરન્દ
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org