________________
એક પ્રોગ્રામ વિચાર્યો છે. તમે વૈદ્ય પ્રાગજીભાઈનું નામ સાંભળ્યું હશે. અનુભવી, વૃદ્ધ અને વળી અતિરેકથી મુક્ત વૈદ્યરાજ છે. તે થોડા દિવસો નંદિગ્રામ આવવાના છે. ત્યારે કેટલાક મિત્રો માટે ઉપચાર ગોઠવવાનું નક્કી કર્યું છે. આવતી ૫ ડિસે. અત્યારે તો ધારી રાખી છે. આ ‘સ્વાસ્થ્ય-આનંદ-સત્ર'માં તમારાથી ભાગ લેવાનું બની શકે ? સુરેન્દ્રભાઈ દવે, અજિત-નિરુપમા, જયંત પંડ્યા આવવાના છે. શક્ય હોય તો આવો. અત્યારે ઋતુ પણ અનુકૂળ છે.
મ.
૨૨૦
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org