________________
ગોકુળનું આસ્ક્રીમ અને હાફુસ રોજના ખાણાનો અહીં ભાગ બની ગયો છે. “પત્ર પુષ્પ' મોકલાવું છું. મુંબઈથી ૭મીએ નીકળીએ છીએ. તે પછી શીલચંદ્રજીને પત્ર લખીશ. “કૃષ્ણકર્ણામૃત” હવે બહાર પડવું જોઈએ. મનોજ રાજયગુરુ, પ્રમેશ ગાંધી તમારી પાસેથી ભાતું લેવા આવે છે તેની વાત તેમની સાથે થઈ. ઉત્પલપરિવાર મજામાં.
હ. ભાયાણીના નમસ્કાર
૨૦૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org