________________
(૧૨૭)
મુંબઈ
તા. ૧ -૨-૯૮ મહાનુભાવ મકરન્દભાઈ, (“સમકાલીન'ના સૌજન્યથી)
આપણી વાતચીતમાં મેં જે કાલીને લગતા, Comic image વાળા મુક્તકનો નિર્દેશ કર્યો હતો, તે નીચે પ્રમાણે છે :
શિખંડે ખંડેદુ: શશિ—દિનકરી કર્ણયુગલે ગલે હારસ્તારાસ્તરલમુડચદં ચ કુચયોઃ | તડિતુ–કાંચી–સંધ્યા–સિચય-રુચિરા કાલિ તદય તવાકલ્પઃ કલ્પ–વ્યુપરમ–વિધેયો વિજયતે || શિખંડે લસે ઇંદુનો ખંડ, ને કર્ણયુગલે શશીસૂર્ય, કંઠે સ્લરે હાર તારક તણો, સ્તન પરે તરલ પ્રહમાળ, વિદ્યુતની કાંચી, સંધ્યા કસુંબોઅહો ! કાલી ! કલ્પાંતકાળે ગ્રહી તે કશી નવ્ય ને ભવ્ય નેપથ્થસજ્જા !
(‘ત્રિપુટી'માં પ્રકાશિત) તમને દંતયજ્ઞ પછી સ્વર્ગસુખ મળ્યું હશે- સ્વાનો યત | કણીના વિપ્રયોગથી હવે સુખનો સંયોગ થયો હશે. કવિએ કહ્યું છે કે લોકો જેને સુખ માને છે તે તો છે માત્ર દુઃખનો અભાવ. બીજા બે મ.ભા.મજામાં છે.
મ.ભા.
હ. ભાયાણીના નમસ્કાર ૧૯૬,
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org