________________
તમારી તબિયત સારી જ હશે. કફની તકલીફ નહીં જ હોય. બાકી કામનો બોજો તો દરિયાનાં મોજાં જેવો, શ્વાસ-સમંદર સાથે.
અવકાશે લખશો. ઇશા વંદન પાઠવે છે. ચન્દ્રકળા બહેનને પ્રણામ.
તમારો મકરન્દ
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
૧૯૫
www.jainelibrary.org